ETV Bharat / state

નવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો - દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટમાં રૂ 20નો વધારો

દૂધ ઉત્પાદકોને અમૂલ ડેરીએ નવા વર્ષે અભેટ આપી (new year gift from amul to herdsmen) છે. નવા વર્ષની ભેટ દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટમાં રૂ 20નો વધારો કર્યો છે. નવો ભાવ 1 ડિસેમ્બરથી અમલમાં મુકાશે. પહેલા પ્રતી કિલોફેટ 780 ચૂકવતા હતા જે વધીને નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં (amul Increase in purchase price of milk) આવશે.

amul Increase in purchase price of milk
amul Increase in purchase price of milk
author img

By

Published : Dec 31, 2022, 5:37 PM IST

નવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ

આણંદ: સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ (amul dairy) માટે વિશ્વ ફલક પર આગવું સ્થાન ઊભું કરનાર અમૂલ ડેરી હંમેશા પશુપાલકોને પોષણસમ ભાવ મડી રહે તે પ્રકારે પ્રયત્ન કરતું આવ્યું (new year gift from amul to herdsmen) છે. વર્ષ 2022ના અંતિમ દિવસે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચોથી વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો આપીને પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપ્યા (amul Increase in purchase price of milk) છે.

1 કિલો ફેટમાં રૂ20નો કર્યો વધારો: અમુલ ડેરી દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં મળેલા બોર્ડ મિટિંગ માં પશુપાલકોના હિતમાં દૂધની ખરીદ કિંમતમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો (amul Increase in purchase price of milk) હતો. આ નિર્ણય અંગે અમુલ ડેરીના ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદન મંડલી લિમિટેડ (Kera Milk Manufacturing Society) અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ત્રણ જીલ્લામાંથી અમૂલ ડેરીમાં દુધ ભરતા 6 લાખ જેટલા પશુપાલક દૂધ ઉત્પાદક સભાસદોને અમૂલ આગામી 1 જાન્યુઆરીથી નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવશે. જેમાં અગાઉ 780 રૂપિયા ચૂકવવામાં આવતા (amul Increase in purchase price of milk) હતા. જે 20 રૂપિયા પ્રતિ કિલોફેટ વધારે ચૂકવવામાં આવશે. દૂધની ખરીદ કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 20નો વધારો થતાં પહેલા પ્રતિ કિલો ફેટ 780થી વધીને નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે. જેનાથી પ્રતિમાસ અમૂલ ડેરીના વધારાનું 11થી 12 કરોડ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવાશે. જેનાં કારણે પશુપાલકો વધુ આર્થિક મદદ મળી રહેશે તેવી આશા ચેરમેન રામસિંહ પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી (amul Increase in purchase price of milk) હતી.

આ પણ વાંચો શિયાળામાં યાયાવર પંખીઓનો શંભુમેળો, 135થી વધુ પ્રજાતિના પંખી મહેમાન બન્યા

દૂધની આવકમાં વધારો: વધુમાં ચેરમેન રામસિંહ પરમારે (Ram Singh Parmar Chairman Amul Dairy) ઉમેર્યું હતું કે અમૂલ ડેરીમાં ગત વર્ષની સરખામણીમાં દુધની આવકમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે શિયાળામાં પણ દૂધની આવકમાં ઘટાડો થતો તે અમૂલ ડેરીની માટે ચિંતાનો વિષય છે, તેમ છતાં પશુપાલકોની માંગ અને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમૂલ ડેરી દ્વારા વર્ષ 2022માં ચોથી વખત ભાવ વધારો આપવમાં આવ્યો છે. આ વર્ષની શરુઆતમાં પ્રતી કિલો ફેટ 710 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જે ક્રમશ વધીને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ પહોંચ્યો છે. જે વર્ષ 2022 દરમ્યાન 13 ટકાનો કુલ ખરીદ કિંમતમાં વધારો એટલે કે ચાર વખત ભાવ વધારો મળીને કુલ 90 રૂપિયાનો વધારો આપ્યો હોવાની જાણકારી ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો PM Kisan sanman nidhi: મહેસાણામાં 24 હજારથી વધુ ખેડૂતોએ eKYC કરાવ્યું

પશુપાલકોને ફાયદો: મહત્ત્વનું છે કે પશુપાલન કરતા પશુપાલકોમાં સતત વધતા ઘાસ ચારાના ભાવ ચીંતાનો વિષય બની ગયા હતા. જે માટે અમૂલ ડેરી દ્વારા દુધની ખરીદ કિંમતમાં કરેલા ભાવ વધારાના નિર્ણયને કારણે પશુપાલકોની આર્થિક મજબૂતી વધશે અને તેમના માટે પશુને વધુ આહાર આપવું સરળ બની રહેશે. આ નિર્ણયના કારણે ભેંસના દૂધમાં પ્રતિ લીટર 1.24થી 1.44 રૂપિયા પશુપાલકને વધુ ચૂકવવામાં આવશે જ્યારે ગાયના દૂધમાં 0.85 થી 0.91 પૈસા પ્રતિ લીટર વધુ ચુકવવામાં આવશે. જેના કારણે અમૂલ ડેરીમાં દૂધ ભરતા 7 લાખ કરતાં વધારે પશુપાલકોને સીધો આર્થિક ફાયદો (amul Increase in purchase price of milk) થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.