ETV Bharat / state

ગણેશોત્સવના કારણે લોકોમાં ભારે ઉત્સાહ

આણંદમાં ગણેશજીના આગમન યાત્રામાં લોકોએ Dj ઢોલના તાલે વધામણાં કર્યા છે. આણંદમાં શનિ રવિમાં મોટા જુલૂસ સાથે શ્રીજીની સવારીઓ નીકળી હતી. જેમાં શ્રદ્વાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. Ganesh Utsav 2022 in Anand, Ganesha Arrival Yatra in Anand

ગણેશ ઉત્સવને લઈને લોકોનો છલકતો જાય છે જબરજસ્ત ઉત્સાહ

author img

By

Published : Aug 29, 2022, 1:56 PM IST

આણંદ જિલ્લામાં ગણેશ ઉત્સવની (Ganesh Chaturthi 2022) જબરજસ્ત ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ સ્થાપનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને લાવવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. .ત્યારે આણંદ સહિતના શહેરોમાં પ્રતિમાઓને ઢોલ નગારા DJના તાલ સાથે સ્વાગત કરીને સ્થાપના સ્થળ સુધી લાવવામાં આવી રહી છે.

લોકોનો ઉત્સાહ છેલા બે વર્ષથી કોરોના મહામારીને લઈને સલામતીના ભાગ રૂપે સરકાર દ્વારા લગાવવામાં આવેલા નિયંત્રણોને લીધે ઘણા તહેવારોની ઉજવણી ફિકી પડી ગઈ હતી. પરંતુ વર્તમાન સમયમાં કોરોનાના જૂજ કેસ આવતા (Ganesha statue 2022) હોવાથી સરકારે ઉત્સવની ઉજવણી માટે કોઇપણ પ્રકારના પ્રતિબંધ રાખ્યા નથી. જેથી લોકોમાં ગણેશોત્સવની ઉજવણી માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આણંદમાં શ્રીજીની આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ

આ પણ વાંચો ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા

લોકોની આગમનની લઈને તૈયારી ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ ગણેશજીની વિદાય યાત્રા એટલે કે પ્રતિમા વિસર્જન (Ganesh Visharan Yatra 2022) યાત્રામાં મોટી મેદની જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ શરુ થયો છે. જેમાં આ વર્ષ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી બુધવારથી ગણેશ ઉત્સવની શરુઆત થાય તે પહેલા શનિ અને રવિવારની રજામાં મોટાભાગના ગણેશ આયોજકોએ ગણેશ આગમન યાત્રાની શરુઆત કરી હતી. દાદાની ભવ્ય પ્રતિમાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આગમન (Ganesh festival Celebrate in Anand) યાત્રામાં જોડાઇ રહ્યા છે.

લોકો નાચ્યા DJના તાલે
લોકો નાચ્યા DJના તાલે

આ પણ વાંચો ભાવનગરમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સાથે અલગ અલગ વેશભૂષાનું અદભુત સર્જન

શ્રદ્વાળુઓની ભીડભાડ છેલ્લા બે દિવસથી આણંદમાં પણ વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાની પ્રતિમા આગમન યાત્રામાં શ્રદ્વાળુઓની ભીડભાડ જોવા મળી હતી. વધુમાં આ વખતે ગણેશ પ્રતિમાના આગમન સમયે લાઇટીંગ, ડી.જે., ઢોલ નગારા, પાલખી, બગી, બેન્ડ સાથે બાપાની આગમન યાત્રા નીકળી રહી છે. અગાઉ મોટા ગણેશ મંડળો જ આગમન યાત્રા કાઢતા હતા. પરંતુ આ વખતે સોસાયટીમાં થતી ગણેશ સ્થાપનાની પણ આગમન યાત્રામાં સૌ ઉમંગભેર જોડાઇ રહ્યાનું જોવા મળે છે. Ganesha Arrival Yatra in Anand, Ganesh Utsav 2022 in Anand, Largest Ganesha statue in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.