આણંદ :કોરોના વાઈરસ દરમિયાન જાહેર કરવામાં આવેલા લોક ડાઉનના પાલન કરવા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે આણંદમાં સોશિયલ મીડિયામાં ખોટો પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણનો વીડિઓ આણંદ સાથે જોડી વયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
આણંદના dysp બી.ડી.જાડેજાના જણાવ્યા અનુસાર જુના વીડિયોને આણંદ પોલ્સન ડેરીનો હોવાનું જણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રજાને ખોટી અફવાઓ માં વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમને જરૂર કામ સિવાય ઘર બહાર ન જવા કરી અપીલ.
ખોટી અફવાઓ ફેલાવનાર ને છોડવા નહીં આવે: આણંદ પોલીસ - આણંદ ન્યુઝ
આણંદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ સ્થાનિકોને સમજાવી શક્ય તેટલું પાલન કરવી રહયા છે, પરંતુ ઘણા એવા કિસ્સામાં પોલીસ દ્વારા સખત અને જરૂરી શિક્ષાત્મક પગલાં લેવા ફરજ પડતી હોય છે.