ETV Bharat / state

ચરોતર ગેસ સહકારી મંડળીના યુકેની હાઇ પાવર સીસ્ટમ સાથે MOU, હાઈડ્રોજન પ્લાન્ટ સ્થપાશે

ચરોતર ગેસ ( Charotar Gas ) દ્વારા યુકેની હાઇડ્રોજન પ્રોજેક્ટ પ્લાન્ટ તથા ટાઇટ્રોનની બનાવટના (MOU with UK High Power System ) વાહન ડીસ્ટ્રીબ્યુટર માટે આજે MOU ( Charotar Gas Cooperative's MOU ) કરવામાં આવ્યાં હતાં. પ્રદૂષણ ઘટાડવામાં ગ્રીન ફ્યૂલ અસરકારક ( Green fuel effective in reducing pollution ) હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ચરોતર ગેસ સહકારી મંડળીના યુકેની હાઇ પાવર સીસ્ટમ સાથે MOU, હાઈડ્રોજન પ્લાન્ટ સ્થપાશે
ચરોતર ગેસ સહકારી મંડળીના યુકેની હાઇ પાવર સીસ્ટમ સાથે MOU, હાઈડ્રોજન પ્લાન્ટ સ્થપાશે
author img

By

Published : Oct 22, 2022, 7:27 PM IST

આણંદ ચરોતર ગેસ ( Charotar Gas )ના ચેરમેન ધર્મેન્દ્રભાઇ પટેલે કહ્યુ કે ચરોતર ગેસ હવે ફકત કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનનું ઉત્પાદન તેમજ હાઇડ્રોજન ધ્વારા ચાલતા વાહનોને પણ સમગ્ર ગુજરાતમાં હાઇડ્રોજન ફીલીંગ કરવા માટે પહેલ કરેલ છે. ચરોતર ગેસ સહકારી મંડળી ચરોતરમાં ઘરેલુ ઓદ્યોગિક તેમજ વાણિજય, ક્ષેત્રે ગેસ પૂરો પાડી રહી છે. જે હવે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ હાઇડ્રોજન ગેસ આધારીત વાહનો બનાવતી કંપની સાથે MOU (MOU with UK High Power System ) કરી દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપશે.

હાઇડ્રોજન સ્કૂટરનો  તેમનો પ્રોજેક્ટ ખેડા ખાતે કાર્યરત છે

સમગ્ર ભારતમાં આવો પહેલો પ્લાન્ટ આ પ્રસંગે હિમાશુભાઈ પટેલ સીઇઓ અને ફાઉન્ડર ટાઇટ્રોન ઇલેક્ટ્રીકલ વ્હીકલ USA ધ્વારા હાઇડ્રોજન પ્રોજેકટ તેમજ હાઇડ્રોજન સ્કૂટર અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુંં કે તેમનો પ્રોજેક્ટ ખેડા ખાતે કાર્યરત છે. જેને આગળ વધારતા આગામી દિવસોમાં ભુજ ખાતે માસિક 1000 જેટલા ટુ વ્હીલર વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ચરોતર ગેસ ( Charotar Gas ) સહકારી મંડળીનો અમને સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં ટાઇટ્રોન ફાઉન્ડર તથા સીઇઓ હિમાંશુભાઇ પટેલ USA, જયભાઇ પટેલ હાઇપાવર સીસ્ટમ UK, પીટર બાસ પેગાસસ USA, દારાસીંગ ગદી હોલ્ડીંગ્સ સાઉદી અરેબિયા, તેમજ મયુર દેસાઇ પેગાસસ તેમજ ટી ચન્દ્રમૌલી આ MOU (MOU with UK High Power System ) સમયે ઉપસ્થિત રહ્યા હતાં.

હાઇડ્રોજન ગ્રીન ફ્યુલથી પોલ્યુશન નહિવત આ પ્રસંગે જય પટેલ સીઇઓ યુકે હાઇ પાવર સિસ્ટમ કહ્યું કે આવ્યું હતું કે હાઇડ્રોજન ગ્રીન ફ્યુલથી પોલ્યુશન નહિવત થશે. હાઇડ્રોજન વાહન તમામ પ્રકારના સલામતીના પગલાંમાંથી પસાર થઇને બજારમાં મુકવામાં આવેલ છે. આગામી બે વર્ષોમાં હાઇડ્રોજન તથા ઇલેકટ્રીકથી ચાલતા વાહનો આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં (MOU with UK High Power System ) પણ ચાલુ કરાશે.

પંદર દેશોમાં હાઇડ્રોજન ફ્યુલનું ઉત્પાદન હાઇડ્રોજન પ્રોડકશન પ્લાન્ટ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સીલના દેશો જેવા કે સાઉદી અરેબિયા, દુબઇ, તાર, ઓમાન, બહેરીન તેમજ સાઉથ આફ્રિકાના દેશો, મોરક્કો તેમજ અન્ય એવા પંદર દેશોમાં હાઇડ્રોજન ફ્યુલનું ઉત્પાદન કરશે. હાઇડ્રોજન સ્કુટર જે ફકત ચાર મીનીટના ચાર્જીંગમાં 190 કિલોમીટર જેટલી એવરેજ આપશે. કંપની ( Charotar Gas ) આગામી સમયમાં ટુ, થ્રી અને ફોર વ્હીલર અને ભારે માલવાહક વાહનોનું પણ ઉત્પાદન (MOU with UK High Power System ) કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.