ETV Bharat / state

અમૂલ દ્વારા ફરીથી દૂધની ખરીદ કિંમતમાં કરાયો વધારો

આણંદઃ અમૂલ દ્વારા એક મહિનામાં સતત ત્રીજી વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તારીખ 11- 6- 2019થી દૂધની ખરીદવામાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવશે. આથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 650થી વધારીને 660નો ભાવ આપવામાં આવશે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 6, 2019, 7:10 PM IST

અમુલ ડેરી દ્વારા તારીખ 11- 6- 2019 સવારથી દૂધની ખરીદવામાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવશે. આથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 650થી વધારીને 660નો ભાવ આપવામાં આવશે. આમ તો આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલ સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

ઉનાળામાં ગરમીને કારણે દૂધ ઉત્પાદન ઘટયું હોવાના લીધે તથા બીજી તરફ પાણીની અછત થવાથી ઘાસચારાના ભાવમાં સતત વધારો થયેલ છે. સાથે-સાથે દાણના ભાવમાં પણ હાલમાં જ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આથી આણંદ, ખેડા, તથા મહીસાગર જિલ્લાના પશુપાલકોને આર્થિક ફાયદો થશે.

અમૂલ દ્વારા ફરીથી દૂધની ખરીદ કિંમતમાં કરાયો વધારો
અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરી આણંદ દ્વારા છેલ્લા 60 દિવસમાં દૂધની ખરીદ ભાવમાં ચાર વખત વધારો કરેલ છે. અગાઉ રૂપિયા 610ની કિંમતએ ખરીદાતા દૂધને આગામી તારીખ 11-6-2019થી 660 રૂપિયા પ્રતિ કિલો ફેટના ભાવે ખરીદી હાથ ધરાશે. જે મુજબ ભેંસના દૂધની કિંમતમાં 3 થી 3.50 રૂપિયા પ્રતિ કિલોલિટર તેમજ ગાયને દૂધની ખરીદવા 2.15 થી 2.27 લિટરનો વધારો કરવામાં આવશે.

Intro:અમુલ દ્વારા એક મહિનામાં સતત ત્રીજી વખત દૂધ ની ખરીદ કિંમત માં વધારો કરવામાં આવ્યો,પશુપાલકો ને પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે લેવામાં આવ્યો નિર્ણય.

Body:અમુલ ડેરી દ્વારા તારીખ 11. 6. 2019 સવારથી દૂધ ઉત્પાદકોને દૂધની ખરીદવામાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવશે, આથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 650 થી વધારીને 660 નો ભાવ આપવામાં આવશે ,આમ તો આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકળાયેલ સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે પરંતુ ઉનાળામાં ગરમીને કારણે દૂધ ઉત્પાદન ઘટયું હોવાના લીધે તથા બીજી તરફ પાણીની અછત થવાથી ઘાસચારાના ભાવમાં સતત વધારો થયેલ છે. સાથે સાથે દાણના ભાવમાં પણ હાલમાં જ પશુપાલકો ને ભાવ વધારો આપવામાં આવેલ છે, જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૃપિયા 10 નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

આથી આણંદ, ખેડા,તથા મહીસાગર જિલ્લાના પશુપાલકો ને આર્થિક ફાયદો થશે, આમ અમુલ ડેરી આણંદ દ્વારા છેલ્લા 60 દિવસમાં દૂધની ખરીદ ભાવમાં ચાર વખત વધારો કરેલ છે, અગાઉ રૂપિયા 610 ની કિંમત એ ખરીદાતા દૂધને આગામી તારીખ 11. 6. 2019 થી 660 રૂપિયા પ્રતિ કિલો ફેટ ના ભાવે ખરીદી હાથ ધરાશે જે મુજબ ભેંસના દૂધની કિંમતમાં 3 થી 3.50 રૂપિયા પ્રતિ કિલોલિટર તેમજ ગાયને દૂધની ખરીદવા 2.15 થી 2.27 લિટરનો વધારો થશે તેમ અમુલ ડેરી ના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.