ETV Bharat / state

જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું - Pipavav Port

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના કોસ્ટલ વિસ્તાર પર વરસાદી માહોલ સર્જાતા તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવ્યું હતું.

જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા 3 નંબરનું  સિગ્નલ લગાવાયુ

author img

By

Published : Aug 8, 2020, 10:31 PM IST

અમરેલી : જિલ્લાના જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવ્યું હતું. જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયા કાંઠે પવનની સ્પીડ વધવાના કારણે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની સંભવના હોવાથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના કોસ્ટલ વિસ્તાર પર વરસાદી માહોલ સર્જાયો હોવાથી 3 નંબરનું સિગ્નલ લગાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.