ETV Bharat / state

ધોરણ-10 અંગ્રેજી માધ્યમમાં 99.99 PR મેળવી અમરેલીની સૃષ્ટિ ગુજરાતમાં પ્રથમ - gujarati news

અમરેલીઃ મંગળવારે ગુજરાત રાજ્યનું ધો.10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાં અંગ્રજી માધ્યમિક વિદ્યાર્થીની ગોળ સૃષ્ટિ પરેશભાઈ 99.99 % PR સાથે પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઇ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 21, 2019, 10:53 PM IST

ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં સૃષ્ટિએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમા અમરેલીનું પણ ગૌરવ વધાર્યું છે. જે રીતે સૃષ્ટિનું અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ હતું તેથી તેને વિશ્વાસ હતો કે ગુજરાતમાં પ્રથમ નંબરે તે આવશે જ અને આવ્યો પણ. આ તબક્કે મયુરભાઈ સૃષ્ટિ અને તેમના માતા પિતાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ગોળ સૃષ્ટિ પરેશભાઈના સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અમરેલીની સૃષ્ટિ ગુજરાતમાં પ્રથમ

Intro:Body:

આજે જાહેર થયેલ ધો.10ના પરિણામમાં ઈંગ્લીશ મીડિયમમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમે અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલની વિધાર્થીની ગોળ સૃષ્ટિ પરેશભાઈ આવેલ....

આજે ગુજરાત રાજ્યનું ધો.10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાં અંગ્રજી માધ્યમિક વિદ્યાર્થીની ગોળ સૃષ્ટિ પરેશભાઈ 99.99 % પીઆર સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ હતી. સૃષ્ટિ એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા શિક્ષણ જગતમા અમરેલીનું પણ ગૌરવ વધારેલ છે જે રીતે સૃષ્ટિનું અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ હતું ઍટલે તેનો ગુજરાતમાં નંબરે આવશે જ અને આવ્યો પણ આ તબક્કે મયુરભાઈ સૃષ્ટિ અને તેમના માતા પિતાને પણ અભિનંદન પાઠવ્યા હતા. અને આજે ગોળ સૃષ્ટિ પરેશભાઈના સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Mojo kit byte visual

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.