લોકસભા ચૂંટણી માટે અમરેલી પ્રચાર માટે આવેલા કુંવરજી બાવળીયાએ OBC સંમેલનમાં કહ્યું હતું કે, પરેશ ધાનાણી સાંજે સાડા સાત પછી કઈ અવસ્થામાં હોય છે, તે અમરેલીના મતદાતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે. સાંજ પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણી સભાન અવસ્થામાં નથી હોતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અમરેલી બેઠક પર પરેશ ધાનાણીની પસંદગી કરી છે.