ETV Bharat / state

બગસરા નજીક દીપડાની દહેશત હજુ પણ યથાવત, વધુ એક મહિલા પર હુમલો - ખેડૂત

અમરેલી: જિલ્લાના બગસરામાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે. જેમાં દીપડાએ ફરી લુધીયામાં એક મહિલાને શિકાર બનાવી હતી. જેના પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

બગસરા નજીક દીપડાની દહેશત હજુ પણ યથાવત
બગસરા નજીક દીપડાની દહેશત હજુ પણ યથાવત
author img

By

Published : Dec 8, 2019, 10:34 AM IST

Updated : Dec 8, 2019, 3:01 PM IST

જિલ્લાના બગસરામાં દીપડાએ હાહાકાર મચાવતા માનવ ભક્ષી બનેલા દીપડાએ બગસરા તાલુકામાં વધુ એક શિકાર કર્યો છે. જેમાં લુધીયા ગામમાં ઘુસીને મહિલા પર જીવલેણ હુમલો કરતા મજુર મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે. દીપડાના હુમલાને લઈ ગામ લોકો હવે ભયના ઓથાર તળે જીવવા મજબૂર બન્યા છે.

CCTV ફૂટેજ
બગસરા તાલુકામાં માનવ ભક્ષી બનેલા દીપડાએ વધુ એક મહિલાને શિકાર બનાવી છે. લુધીયા ગામની ખેત મજૂર દયાબેન માળવી પર જીવલેણ હુમલો કરતા મહિલાને ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલ ખાતે ખસેવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં મોટા મુંજીયાસર ગામના ખેડૂતનો શિકાર કર્યા બાદ આ દીપડો નવા ગામના લોકો અને ખેડૂતોનો શિકાર બનાવી રહ્યો હોવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર તાલુકાના ગામ લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.
બગસરા નજીક દીપડાની દહેશત હજુ પણ યથાવત
દીપડા દ્વારા વધી રહેલા માનવ વઘને કારણે વન વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ અમરેલી ખાતે દોડી આવ્યા હતા અને તાકીદની બેઠક કરીને માનવ ભક્ષી બનેલા દીપડાને ઠાર કરવામાં આવે તેવી સાથે બગસરા પંથકમાં 10 જેટલી ટિમો બનાવીને રાતભર પેટ્રોલિંગ કર્યું હતું, પણ માનવ ભક્ષી બનેલા દીપડાએ તમામ આધુનિક ટેક્નોલોજીને પણ માત આપીને વધુ એક મહિલાને શિકાર બનાવી છે. જેને લઈને ખેડૂતોની સાથે હવે આસપાસના ગામના લોકો પણ ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે. જ્યા સુધી માનવ ભક્ષી દીપડો ઠાર નહિ થાય ત્યાં સુધી બગસરા તાલુકાના લોકોના તેમની જાતને ઘરમાં કેદ કરવા માટે મજબૂર બન્યા છે.

Intro:અમરેલીના બગસરામાં દીપડાની દહેશત હજુ પણ યથાવત લુધીયામાં મહિલાને બનાંવી શિકાર Body:અમરેલી જિલ્લાના બગસરામાં દીપડાએ મચાવ્યો છે હાહાકાર માનવ ભક્ષી બનેલા દીપડાનો બગસરા તાલુકામાં વધુ એક શિકાર લુધીયા ગામમાં ઘુસી જઈને મહિલા પર જીવલેણ હુમલો કરતા મજુર મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે દીપડાના હુમલાને લઈને ગામ લોકો હવે ભયના ઓથાર તળે જીવવા મજબુર બન્યા છે

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં માનવ ભક્ષી બનેલા દીપડાએ વધુ એક મહિલાને શિકાર બનાવી છે લુધીયા ગામની ખેત મજુર દયાબેન માંળવી પર જીવલેણ હુમલો કરતા મહિલાને ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખેડવામાં આવી છે છેલા 4 દિવસમાં મોટા મુંજીયાસર ગામના ખેડૂતનો શિકાર કર્યા બાદ આ દીપડો આગળ વધી અને નવા ગામોના લોકો અને ખેડૂતોને તેનો શિકાર બનાવી રહ્યો હોવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે જેને લઈને સમગ્ર તાલુકાના ગામલોકો ભયના ઓથાર તળે જીવી રહ્યાં છે

દીપડા દ્વારા વધી રહેલા માનવ વઘ ને કારણે વન વિભાગના અધિકારીઓ પણ ચોકી ગયા છે જેને લઈને ઉચ્ચ અધિકરીઓ અમરેલી દોડી આવ્યા હતા અને તાકીદની બેઠક કરીને માનવ ભક્ષી બનેલા દીપડાને ઠાર કરવામાં આવે તેવી સાથે બગસરા પંથકમાં 10 જેટલી ટિમો બનાવીને આખી રાત પેટ્રોલિંગ કર્યું હતું પણ માનવ ભક્ષી બનેલા દીપડાએ તમામ આધુનિક ટેક્નોલોજીને પણ માત આપીને વધુ એક મહિલાને શિકાર બનાવી છે જેને લઈને ખેડૂતોની સાથે હવે આસપાસના ગામોના લોકો પણ ભયના ઓથારવ નીચે જીવવા માટે મજબુર બન્યા છે જ્યા સુધી માનવ ભક્ષી દીપડો ઠાર નહિ થાય ત્યાં સુધી બગસરા તાલુકાના લોકોના તેમની જાતને ઘરમાં કેદ કરવા માટે મજબુર બન્યા છે Conclusion:દીપડાના હાહાકાર વચ્ચે ગામલોકો ભયના ઓથાર તળે જીવવા બન્યા મજબુર
Last Updated : Dec 8, 2019, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.