ETV Bharat / state

જાફરાબાદમાં ઘરફોડ ચોરી કરતા આરોપીની પોલીસે કરી અટકાયત - amrelli

અમરેલીઃ જાફરાબાદમાં સામાકાઠે પીપળીકાંઠા વિસ્તારના રહેણાંક મકાનની અંદર સુતેલા માણસ પાસે પડેલા મોબાઇને લઇ ચોર ફરાર થઇ ગયો હતો.આ આરોપીની મુદ્દામાલ સાથે જાફરાબાદ મરીન પોલીસે તેની અટકાયત કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 2, 2019, 2:44 AM IST

ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવના સુચના અને માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.નીમાવત તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીત મળી હતી કે, એક ઇસમ બે ચોરાવ ઉંચી કીંમતના મોબાઇલ ફોન જુદી-જુદી દુકાને બતાવી સસ્તામાં વેચવાની પેરવી કરી રહ્યો છે.આ માહીતીના આધારે અંજલી પ્લાઝા કોમ્પલેક્ષ રોડ ઉપર જતા શંકાસ્પદ ઇસમ મળી આવતા ઉભો રખી તેની પુછપરછ કરવામાં અવી હતી. જેમાં પોતાનું નામ જાદવભાઇ મનુભાઇ બારૈયા અને જાફરાબાદનો હોવાનું જણાવ્યું હતું.

વધુ પુછપરછ કરતા 23 જુલાઇના રાત્રીના સમયે જાફરાબાદમાં સામાકાઠે પીપળીકાંઠા વિસ્તારના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી સુતેલા માણસના ઓશીકા પાસેથી પડેલા મોબાઇલની ચોરી કરી હતી.આ શખ્સે મોબાઇલ નંગ 2 કિંમત રૂપિયા 24000ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

Intro:જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસBody:ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એસ.એચ.નીમાવત તથા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીરાહે હકીકત મળેલ કે એક ઇસમ બે ચોરાવ ઉંચી કીમતના મોબાઇલ ફોન જુદી જુદી દુકાને બતાવી સસ્તામાં વેચવાની પેરવી કરી રહ્યો છે એ શંકાસ્પદ છે.જે માહીતી મળતા તુર્તજ અમો સ્ટાફ સાથે અ;જલી પ્લાઝા કોમ્પલેક્ષ વાળા રોડ ઉપર જતા હકીકત વાળો ઇસમ મળી આવતા મજકુરને ઉભો રખાવી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી નજીક માથી બે રાહદારી પંચોને બોલાવી પંચો રૂબરૂ મજકુરનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ જાદવભાઇ મનુભાઇ બારૈયા ઉ.વ.૩૩ ધંધો.ખેતી કામ રહે. ખંઢેરા – જાફરાબાદ વાળો હોવાનું જણાવેલ હોય અને મજકુર ના હવાલામા રહેલ મોબાઇલ ફોન નંગ -૦૨ કિમંત રૂ. ૨૪,૦૦૦/- બાબતે વિક્ષ્વાસમાં લઇ પુછપરછ કરતા સદરહું મોબાઇલ ગઇ તા- ૨૩/૨૪/૦૭/૨૦૧૯ ના રાત્રીના વખતે જાફરાબાદ સામાકાઠે પીપળીકાંઠા વિસ્તાર લોકી વિરડાની બાજુમાં આવેલ રહેણાંક મકાનના પ્રવેશ કરી સુતેલ માણસોના ઓશીકા પાસેથી લીધેલનું જણાવતા સદરહું મોબાઇલ સાથે મજકુરને જાફરાબાદ મરીન ફ. ગુ.ર.નં ૧૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૮૦ ૪૫૭ વિ. મુજબના કામે આજ રોજ તા-૩૦/૦૭/૨૦૧૯ ના ક. ૧૭/૩૦ વાગ્યે અટક કરેલ છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.