ETV Bharat / state

શું એક જ આંબા પર 14 પ્રકારની અલગ-અલગ કેરીઓ આવી શકે? જુઓ વીડિયો

અમરેલીઃ વૈશાખ મહિનો એટલે કેરીઓનો મહિનો, પણ કેરીઓ કેટલાય પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની ભાત ભાતની કેરીઓ તમે ક્યારેય જોઈ છે ? અમે આપને બતાવશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક નહીં પરંતુ 14 પ્રકારની કેરીઓ પાકે છે. ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે? એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ.

author img

By

Published : May 4, 2019, 9:57 AM IST

mangoes

આ આંબો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામમાં આવે છે. આ દિતલા ગામમાં છે 20 વિધાની ખેતી ધરાવતા ઉગાભાઈ ભટ્ટીના ખેતરમાં. આમ તો ઉગાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનું વાડીમાં 5 વિઘામાં ઉગાભાઈ ભટ્ટીએ આંબાનો બગીચો ઉભો કર્યો છે. તેમાં 1 આંબાના વૃક્ષ પર અલગ-અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરીઓ.

આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ-અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી.

શું એક જ આંબા પર 14 પ્રકારની અલગ-અલગ કેરીઓ આવી શકે?

એકજ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે. ઉગાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકશાવાનો વિચાર આવ્યો અને પોતાના ડીટલા ગામની વાડીમાં સાર્થક સાબિત કર્યો હતો.

મહારાષ્ટ્રમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના ડીટલામાં પાકી છે. એકજ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ-અલગ ભાતની અલગ-અલગ સ્વાદની કેરીઓ બાગાયત વિભાગના નાયબ નિયામક પણ પ્રગતિશીલ ખેડૂત ઉગાભાઇ ભટ્ટીની મહેનત અંગે ગર્વ કરતા જણાવ્યું કે, બાગાયતી પાકોમાં આ એક જ વૃક્ષ પર 14 કેરીઓ પાકે તેમાં નવાઈ સાથે અદભુત કિસ્સો ગણાવ્યો છે.

તા.03/05/19
ભાત ભાત ની કેરીનો આંબો
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર......
વૈશાખ મહિનો એટલે કેરીઓનો મહિનો.... પણ કેરીઓ કેટલા પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની ભાત ભાતની કેરીઓ તમે ક્યારેય જોય છે.... નહિ તો અમે આપને બતાવશું એક એવા આંબાનું વૃક્ષ કે આ આંબાના વૃક્ષ પર એક નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે એકજ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ જોઈએ 

વીઓ-1 આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડીટલા ગામ...... આ ડીટલા ગામમાં છે 20 વિધાની ખેતી ધરાવતા ઉગાભાઈ ભટ્ટી.....
આમ તો ઉગાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે પોતાનું વાડીમાં 5 વિઘામાં ઉગાભાઈ ભટ્ટીએ આંબાનો બગીચો ઉભો કર્યો છે ને તેમાં 1 આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી છે 14 પ્રકારની કેરીઓ.....
આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહિ હોય તેવી અલગ અલગ  જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે...... વૈશાખ મહિનો આવું આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એકજ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પક્વનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી

બાઈટ-1 ઉગાભાઈ ભટ્ટી (પ્રગતિશીલ ખેડૂત-ડીટલા)

વીઓ-2 એકજ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે તે ઉગાભાઈ એ મહારાષ્ટ્ર માં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકશાવાનો વિચાર આવ્યો ને તે પોતાના ડીટલા ગામની વાડીમાં સાર્થક સાબિત કર્યો હતો

બાઈટ-2 ઉગાભાઈ ભટ્ટી (પ્રગતિશીલ ખેડૂત-ડીટલા)

વીઓ-3 મહારાષ્ટ્ર માં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના ડીટલામાં પાકી છે એકજ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ ભાતની અલગ અલગ સ્વાદની કેરીઓ બાગાયત વિભાગના નાયબ નિયામક પણ પ્રગતિશીલ ખેડૂત ઉગાભાઇ ભટ્ટીની મહેનત અંગે ગર્વ કરતા જણાવ્યું હતું કે બાગાયતી પાકોમાં આ એક જ વૃક્ષ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદભુત કિસ્સો ગણાવ્યો છે

બાઈટ-3 મુકેશ પરમાંર (નાયબ નિયામક-બાગાયત વિભાગ-અમરેલી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.