ETV Bharat / state

Leopard in Amreli : સાવરકુંડલાના આશ્રમમાં કાળી રાતે દીપડાના આંટાફેરા, શ્વાનનો કર્યો શિકાર - દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

સાવરકુંડલાના નિર્દોષાનંદ આશ્રમના આંગણમાં (Leopard in Amreli) દિપડાએ આટાંફેરા માર્યા છે. આશ્રમના આંગણમાં સુતેલા શ્વાનને દિપડાએ દબોચી લીધો છે. દીપડાએ શ્વાન (Attacked Dogs Nirdoshanand Ashram Leopard) પર કરેલા હુમલાનો વીડિયો વાયરલ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

Leopard in Amreli : સાવરકુંડલાના આશ્રમમાં કાળી રાતે દીપડાના આંટાફેરા, શ્વાનનો કર્યો શિકાર

author img

By

Published : Apr 19, 2022, 2:41 PM IST

અમરેલી : અમરેલીના સાવરકુંડલામાં ગત મોડીરાત્રે નિર્દોષાનંદ આશ્રમના (Leopard at Nirdoshanand Ashram in Savarkundla) આંગણમાં સુતેલા બે શ્વાનોમાંથી એક શ્વાન પર દીપડાએ હુમલો કરીને દબોચી લીધો હતો. ત્યારે બીજો શ્વાન ત્યાંથી નાસી ગયો હતો. આજુબાજુના રહેવાસીઓ શ્વાનનું ગળુ દબાવી રહ્યા હોય તેવો અવાજ આવતો હતો. પરંતુ ઊંઘમાં સૂતેલા કોઈ ઊઠીને બહાર ન આવ્યા હતા. બાદમાં સવારે જાણવા મળ્યું કે, દીપડાએ શ્વાન (Leopard Hunted the Dogs) પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : આ તે કેવો દિપડો..... વૃક્ષ પર ચઢીને કરી રહ્યો છે આ કામ, લોકો જોઈને બોલ્યા...

શ્વાનના શિકારની ઘટના થઈ CCTVમાં કેદ - સાવરકુંડલાથી ખાંભા જતા મિતિયાલા અભ્યારણ વિસ્તાર આવેલો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્રણ ચાર વાર જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવથી શિકારની (Attacked Dogs Nirdoshanand Ashram Leopard) શોધમાં સાવરકુંડલા ગામ સુધી દીપડો પહોંચી આવે છે. આમ દીપડાએ કરેલા શ્વાનના શિકારના CCTVમાં કેદ થયો હતો. જોત જોતમાં વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાક મચી છે.

આ પણ વાંચો : panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

શા કારણે રસ્તા પર પ્રાણીઓ દોડી આવે છે - ઉલ્લેખનીય છે કે, અમરેલીનો કેટલાક (Leopard in Amreli) વિસ્તાર જંગલથી સાવ નજીક છે. ક્યારેક પ્રાણીઓને કોઈ શિકાર ન મળતા તેઓ રસ્તા પર દોડી આવતા હોય છે. જેને લઈને આ પ્રકારની ઘટના બનતી રહે છે. પરંતુ દિપડાએ શ્વાનનો શિકાર કરી ગઈ દિશામાં ગયો તેનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તેને લઈને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.