ETV Bharat / state

અમરેલી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી - gujarat

અમરેલી: સીટી પોલીસે બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો મેહુલ ઉફે મહેશ મહેતા પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનું વહેચાણ કરતો હતો. પોલીસે તેના ઘરે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી.

author img

By

Published : May 1, 2019, 5:34 AM IST

મળતી માહીતી અનુસાર 29 એપ્રીલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એ.મોરી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.ડી.મકવાણા તથા અમરેલી સીટી પોલીસ ટીમ પ્રેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો મેહુલ ઉફે મહેશ મહેતા પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનું વહેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. તેના રહેણાંક મકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારુની 22 બોટલ નંગ કીમત રૂપિયા 2200, 7 બોટલો નંગ રૂપિયા 3500, 750 mlની 4 બોટલ નંગ કિમત રૂપિયા 1200 મળી કુલ બોટલ નંગ 33 થયા હતા. જેની કુલ કીંમત રૂપિયા 26,700 થઇ હતી. આ મુદ્દામાલ સાથે એક ઇસમને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

તા.૨૯/૦૪/૨૦૧૯
ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપાયો
ધવલ આજુગિયા
અમરેલી

           અમરેલી સીટી પો.સ્ટે બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

     તા.૨૯/૦૪/૨૦૧૯ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇ/ચા પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા પો સબ ઇન્સ શ્રી એમ.ડી.મકવાણા તથા અમરેલી સીટી પોલીસ ટીમ પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન  ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે બ્રાહમણ સોસાયટી માં રહેતો ત્હો.દાર મેહુલ ઉફે મહેશ મહેતા પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂનું વહેચાણ કરે છે જે બાતમી આધારે ત્હો.ના ધરે રેઇડ કરતા ત્હો.ના રહેણાક મકાનેથી ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ

(૦૧) SIGNATURE કપનીની રેર એજ્ડ વ્હિચકી ફોર સેલ ઇન દિવ ઓન્લી 1 લીટર ની ભારતીય બનાવટ ની વિદેશી દારુ ની બોટલ નંગ -૨૨ કીમત રૂા.૨૨૦૦/- 
(૦૨) DSP BLACK DELUXE WHISKY ફોર સેલ ઇન દિવ ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ કંપનીની બોટલો નંગ-૦૭ કિમત રૂા.૩૫૦૦/- 
(૦૩) SOLAN Number One  Black RARE & PREMIUM WHISKY કપનીની ફોર સેલ ઇન દિવ ઓન્લી લખેલ જે ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૦૪ કિમત રૂા ૧૨૦૦/- મળી કૂલ બોટલ નગ 33  કુલ કીમત રૂા.૨૬.૭૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે.   
        
 *પકડાયેલ આરોપીઃ
(૧) મેહુલ ઉર્ફે મહેશ પ્રવિણભાઇ મહેતા ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે,અમરેલી બ્રાહ્ણણ સોસા. ગોપાલ નગર-૦૨ તા.જી.અમરેલી
       
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.