ETV Bharat / state

વૈશ્વિક મંદીમાં અમરેલીના રત્નકલાકારો બેરોજગાર બને તેવી ભીતિ

અમરેલીઃ જિલ્લાના લોકોના મુખ્ય બે રોજગારી આપતા વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ છે. જેમાં ખેતી વરસાદ આધારિત છે. હીરા બજારમાં કામ કરતા રત્નકલાકારોના વ્યવસાયમા પણ હાલમાં મંદી જોવા મળી રહી છે.

વૈશ્વિક મંદીમાં અમરેલીના રત્નકલાકારો બેરોજગાર બને તેવી ભીતિ
author img

By

Published : Sep 13, 2019, 3:08 PM IST

અમરેલીના લોકોને રોજગારી પૂરું પાડતો વ્યવસાય એટલે હીરા ઉધોગ કે જે હજારો લોકોની રોજગારી પુરી પડતો વ્યવસાય છે.

હીરા ઉદ્યોગમાં હાલ વૈશ્વિક મંદીનો માર હોવાના કારણે લોકો ગત વર્ષ કરતા હાલ ટર્ન ઓવરમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં હીરા ઘસુઓ બેરોજગાર બને તેવી શકયતા સર્જાઈ રહી છે.

Intro:ધવલ આજુગિયા-અમરેલી સ્લગ-હીરામાં મંદી અપૃલ-વિહારસર એંકર..... અમરેલી જિલ્લાના લોકોના મુખ્ય બે રોજગારી આપતા વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ જેમાં ખેતીતો વરસાદ આધારિત છે અને હીરા બજારમાં કામ કરતા રત્નકલાકારો હીરાના વ્યવસાયમા હાલ મંદી જોવા મળી રહી છે...

Body:વિઓ... અમરેલીના માટે લોકોને રોજગારી પૂરું પાડતો વ્યવસાય એટલે હીરા ઉધોગમા હજારો લોકોની રોજગારી પુરી પડતો વ્યવસાય છે જેમાં હાલ વૈશ્વિક મંદી માર હોવાના કારણે લોકો ગત વર્ષ કરતા હાલ ટર્ન ઓવરમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં હીરા ઘસુઓ બેરોજગાર બને તેવી શકયતા સર્જાઈ રહી છે..... બાઈટ 1.જેન્તીભાઈ જોતાણીયા ( રત્નકલાકાર )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.