ETV Bharat / state

ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરીને પકડી પાડતી અમરેલી L.C.B - amr

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી રૂ.2,50,030/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી L.C.B

ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડતી અમરેલી L.C.B
author img

By

Published : Jun 7, 2019, 5:25 AM IST

તારીખ 5 જૂન 2019 ના રોજ અમરેલી સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામે રહેતો ભયલુ દાનુભાઇ કામળીયા, રહે. મુળ ભંડારીયા તા.પાણીતાણા વાળો જનક ખુમાણ રહે.મોદા તા.મહુવા તથા મનસુખ જંજવાડીયા, રહે. વિજપડી તા.સાવરકુંડલા વાળાઓ સાથે મળીને વિજપડી ગામે, ધાર પાછળનાં વિસ્‍તારમાં આવેલ રહેણાંક મકાને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે તેવી ચોક્કસ હકીકત મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

  • પકડાયેલ ઇસમો

1. ભયલુ કામળીયા, ઉ.વ.25, રહે. મુળ ભંડારીયા તા.પાલીતાણા હાલ વિજપડી, ધાર પાછળ તા.સાવરકુંડલા

2. જનક ખુમાણ, ઉ.વ.32, રહે.મોદા તા.મહુવા

3. મનસુખ જંજવાડીયા, ઉ.વ.34, રહે. વિજપડી, ધાર પાસે. તા.સાવરકુંડલા.

  • પકડવાનાં બાકી ઇસમ

1. અશોક ચાંદુ, રહે.લુવારા તા.સાવરકુંડલા

2. વનરાજ કામળીયા, રહે.ભંડારીયા તા.પાલીતાણા.

  • પકડાયેલ મુદ્દામાલ

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-95, કિં.રૂ.28,500/- તથા એક મારૂતિ સુઝુકી રીટ્ઝ ફોરવ્હિલ કાર રજી. નં. જી.જે.-23-એમ.-1290 કિ.રૂ.2,00,000/- તથા મોબાઇલ ફોન નંગ 5 કિ.રૂ. 16,000/- તથા રોકડા રૂ.7350/- મળી *કુલ રૂ. 2,52,030/- નો મુદ્દામાલ અમરેલી L.C.Bએ પકડી પાડયો છે.

Intro:Body:

R_GJ_AMR_03_વિદેશી દારૂ હેરાફેરી મુદામાલ કબજે

Inbox

x

AJUGIYA DHAVALBHAI <dhaval.ajugiya@etvbharat.com>

Attachments

Thu, Jun 6, 3:11 PM (11 hours ago)

to me

તા.૦૬-૦૬-૨૦૧૯

વિદેશી દારૂ હેરાફેરી મુદામાલ કબજે કરતી અમરેલી L.C.B

ધવલ આજુગિયા

અમરેલી

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી રૂ.2,50,030/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી L.C.B

       તા.05/06/2019 ના રોજ  અમરેલી  સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામે રહેતો ભયલુ દાનુભાઇ કામળીયા, રહે. મુળ ભંડારીયા તા.પાણીતાણા વાળો જનક મેરામભાઇ ખુમાણ રહે.મોદા તા.મહુવા તથા મનસુખ ગોકુળભાઇ જંજવાડીયા, રહે. વિજપડી તા.સાવરકુંડલા વાળાઓ સાથે મળીને વિજપડી ગામે, ધાર પાછળનાં વિસ્‍તારમાં આવેલ રહેણાંક મકાને  ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે તેવી ચોક્કસ હકીકત મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડતી પાડેલ છે.

*પકડાયેલ ઇસમો -*

1. ભયલુ દાનુભાઇ કામળીયા, ઉ.વ.25, રહે. મુળ ભંડારીયા તા.પાલીતાણા હાલ વિજપડી, ધાર પાછળ તા.સાવરકુંડલા

2. જનક મેરામભાઇ ખુમાણ, ઉ.વ.32, રહે.મોદા તા.મહુવા

3. મનસુખ ગોકુળભાઇ જંજવાડીયા, ઉ.વ.34, રહે. વિજપડી, ધાર પાસે. તા.સાવરકુંડલા.

 *પકડવાનાં બાકી ઇસમઃ-*

1. અશોક ગભરૂભાઇ ચાંદુ, રહે.લુવારા તા.સાવરકુંડલા

2. વનરાજ લખુભાઇ કામળીયા, રહે.ભંડારીયા તા.પાલીતાણા.

*પકડાયેલ મુદ્દામાલઃ-*

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-95, કિં.રૂ.28,500/- તથા એક મારૂતિ સુઝુકી રીટ્ઝ ફોરવ્હિલ કાર રજી. નં. જી.જે.-23-એમ.-1290 કિ.રૂ.2,00,000/- તથા મોબાઇલ ફોન નંગ 5 કિ.રૂ. 16,000/- તથા રોકડા રૂ.7350/- મળી *કુલ રૂ. 2,52,030/- નો મુદ્દામાલ અમરેલી L.C.Bએ પકડી પાડયો છે.         

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.