ETV Bharat / state

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યું ગંદકીનું સામ્રાજ્ય - city road

અમરેલીઃ શહેરમાં નવી જિલ્લા પંચાયતની સામે બનેલા રોડ રસ્તાઓ પર ગંદકીના થર જામ્યા છે. હાલમાં જ બનાવેલ નબળો ડામર રોડ વરસાદની નજીવી શરૂઆત થતાં જ તૂટવા લાગ્યા છે. અમરેલીના નાગરિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો નથી. તેથી સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર અટકાવવા જરૂરી બન્યા છે.

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યા ગંદકીના થર
author img

By

Published : Jun 21, 2019, 3:49 AM IST

શહેરના રોડ પર ગંદકીના થર જામ્યા છે, રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રોડ રસ્તાઓ તૂટ્યા હોવાથી ધૂળની ડમરી ઉડે છે. જેના કારણે રોગચાળો ફેલાયા છે. તંત્રને વારંવાર રજુઆત કર્યા બાદ પણ આ નિર્મર તંત્રએ પ્રજા માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. જેથી ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યા ગંદકીના થર

શહેરના રોડ પર ગંદકીના થર જામ્યા છે, રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રોડ રસ્તાઓ તૂટ્યા હોવાથી ધૂળની ડમરી ઉડે છે. જેના કારણે રોગચાળો ફેલાયા છે. તંત્રને વારંવાર રજુઆત કર્યા બાદ પણ આ નિર્મર તંત્રએ પ્રજા માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. જેથી ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યા ગંદકીના થર
Intro:એંકર......

આ છે અમરેલી શહેર.......નવી જિલ્લા પંચાયતની સામે હાલ જ નવા બનેલા રોડ રસ્તાઓ પર ગનડકીના થર તેમજ બનાવેલા નબળાં ડામર રોડ વરસાદ ની નજીવી શરૂઆત થતાંજ તૂટવા લાગ્યા અમરેલી ના નાગરિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો નિકાલ તંત્ર કરી રહી નથી આવા કામો મા થતા ભ્રષ્ટઆચાર અટકાવવા જરૂરી બન્યા છે............

Body:વિઓ.1.

ગંદકીના થર જામ્યા છે રોડ રસ્તાઓ બિસમાર હાલત મા છે ગંદકી ના થર અને રોડ રસ્તા તૂટયા હોવાથી ધૂળની ડમરી ઉડે છે જેના કારણે રોગચાળો ફેલાયા છે અને તંત્રના વારંવાર રજુઆત પછી પણ આ નિમભર તંત્ર એ પ્રજા માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી હાલ અમો અહીં ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે..........

બાઈટ 1. ઘનશ્યામભાઈ ( વેપારી )

વિઓ.2.

અમરેલી શહેરના આ રોડ રસ્તા હાલ બે મહિના પહેલા બનાવ્યા છે આ રસ્તાઓ મા ખાડા ખબળા હોવાથી અહીં લોકો અકસ્માત થવાનો ભય છે ગંદકી વક્રી છે અને આત આટલી રજુઆત છતાં તંત્ર માં કોઈ હરકત જોવા મળી નથી..

બાઈટ 2.રમેશભાઈ ( દુકાનદાર )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.