ETV Bharat / state

સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર અમરેલીના યુવાન સામે કાર્યવાહી - રિકેન નીખીલભાઈ સિંધવ

અમરેલીમાં લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અફવા ફેલાવતા એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Action against youngster in Amreli, spreads rumors on social media
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર અમરેલીમાં યુવાન સામે કાર્યવાહી
author img

By

Published : Apr 3, 2020, 4:28 PM IST

અમરેલીઃ અમરેલી જિલ્લાની જનતા શાંતિપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કરી રહી છે, ત્યારે અમરેલી શહેરના એક યુવક દ્વારા આ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Action against youngster in Amreli, spreads rumors on social media
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર અમરેલીમાં યુવાન સામે કાર્યવાહી

અમરેલી શહેરના રિકેન નીખીલભાઈ સિંધવ નામના યુવક દ્વારા તબલીગી જમાતના મરકજ અનુસંધાને વોટ્સઅપ દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તેવા ફોટો અને પોસ્ટ વાયરલ કરતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 54 તથા IPC 505 (ખ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે, "કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહી, કોમી એકતા અને જાહેર સુલેહ શાંતિ જાળવવી અને સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવી, ઘરમાં રહી, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત રાખશો."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.