ETV Bharat / state

કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ: યુથ કોંગ્રેસ એને nsui સભ્યોએ કોંગ્રેસ કાર્યાલય કરી તોડફોડ - કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીમાં અમુક ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે તો ઘણા બધા ઉમેદવારોના પત્તા પણ કપાયા છે જેના લીધે પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે. આના કારણે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી આવ્યો કોંગ્રેસ અને એન nsui ના સભ્યો દ્વારા શાહનવાઝ શેખ ની જગ્યાએ ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઇમરાન ખેડાવાળા ને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ((Former President Bharat Singh Solanki) ) કહેવા પર ટિકિટ આપવામાં આવી છે. એવા પણ યુથ કોંગ્રેસ અને nsui દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

Etv Bharatકોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ: યુથ કોંગ્રેસ એને nsui સભ્યોએ કોંગ્રેસ કાર્યાલય કરી તોડફોડ

author img

By

Published : Nov 14, 2022, 4:32 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીમાં અમુક ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. તો ઘણા બધા ઉમેદવારોના પત્તા પણ કપાયા છે, જેના લીધે પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે. આના કારણે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી આવ્યો કોંગ્રેસ અને એન nsui ના સભ્યો દ્વારા શાહનવાઝ શેખ ની જગ્યાએ ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઇમરાન ખેડાવાળા ને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના(Former President Bharat Singh Solanki) કહેવા પર ટિકિટ આપવામાં આવી છે. એવા પણ યુથ કોંગ્રેસ અને nsui દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ: યુથ કોંગ્રેસ એને nsui સભ્યોએ કોંગ્રેસ કાર્યાલય કરી તોડફોડ

ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો: ઇમરાન ખેડવાળાને કાલે જ્યારથી ટિકિટ આપવામાં આવી છે ત્યારથી જ તેમનો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ નારાજગી ધીમે ધીમે વધતી જતા વિરોધ કરનારું ટોળું કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર પહોંચ્યું હતું. આ ટોળાએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પોસ્ટર ફાડી નાખ્યા હતા સાથે જ પ્રદેશ કાર્યાલય ની અંદર ઘુસીને કાળી શાહીથી અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. ભરતસિંહ સોલંકી દલાલ છે અને તેમણે 50 કરોડ રૂપિયા લીધા છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. પૈસાના જોડે ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

યુથ કોંગ્રેસ અને nsuiમાં જ ખૂબ જ ભારે રોષ: ભરતસિંહ સોલંકીની નેમ પ્લેટ પણ તોડી પાડવામાં આવી હતી અને કાળો કલર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે, ઇમરાન ખેડાવાલાને જે ટિકિટ આપવામાં આવી છે એનાથી યુથ કોંગ્રેસ અને nsui માં જ ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેવી રીતે કોંગ્રેસમાં જ આંતરિક રીતે ખૂબ જ વીખવાદ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.