ETV Bharat / state

ખોડલધામ સમિતિ અમદાવાદે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજ્યો

અમદાવાદઃ ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. પાટીદાર સમાજનાં ગૌરવ સમાન તેમજ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અમદાવાદ નિકોલ વિસ્તારમાં યુવા સંવાદ કાર્યક્રમમાં ખોડલધામ કમિટી અમદાવાદની નિમણૂક થયા બાદ પહેલી વખત પધાર્યા હતા. જ્યાં 35,000 જેટલી વિશાળ જનમેદનીને સંબોધી હતી.

Ahmedabad
author img

By

Published : Apr 8, 2019, 5:05 PM IST

નરેશ પટેલ દ્વારા યુવાનો સાથે સામાજિક સંગઠન નેતૃત્વ સામાજિક પ્રવૃત્તિઓ સહિત અનેક વિષય પર ચર્ચા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ દ્વારા ટાઇમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને ટાઇમ મેનેજમેન્ટ કરી અને આગળ વધવું તે માટે યુવાઓ અને ખાસ કરી સામાજિક અગ્રણીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

Intro:શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. પાટીદાર સમાજનાં ગૌરવ સમાન તેમજ શ્રી ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અમદાવાદ નિકોલ વિસ્તારમાં યુવા સંવાદ કાર્યક્રમ માં શ્રી ખોડલધામ કમિટી અમદાવાદ ની નિમણૂક થયા બાદ પહેલી વખત પધાર્યા હતા. જ્યાં 35000 જેટલી વિશાળ જનમેદની ને સંબોધી હતી.

Body:શ્રી નરેશ પટેલ દ્વારા યુવાનો સાથે સામાજિક સંગઠન નેતૃત્વ સામાજિક પ્રવૃત્તિઓ સહિત અનેક વિષય પર ચર્ચા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

Conclusion:ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ દ્વારા ટાઇમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું,અને ટાઇમ મેનેજમેન્ટ કરી અને આગળ વધવું તે માટે યુવાઓ અને ખાસ કરી સામાજિક અગ્રણીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.