ETV Bharat / state

અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી, વૃદ્ધો પણ સાયકલીંગ કરતા જોવા મળ્યા - undefined

અમદાવાદઃ દિવસે-દિવસે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સાયકલ ડેના દિવસે દિવસ દરમિયાન સાઈકલની ઉપયોગીતા અંગે અલગ-અલગ સેમિનારો તેમજ પ્રજાને જાગૃતિ માટે વર્કશોપ યોજાયા હતા.

ahd
author img

By

Published : Jun 4, 2019, 9:08 AM IST

ત્યારે અમદાવાદમાં સાઇકલ ચલાવવા માટે પ્રજાનું પ્રિય તેવું એક જ સ્થળ એટલે કે સાબરમતીનું રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ઉપર નાના બાળકોથી લઇને વૃદ્ધો સાયકલીંગ કરતા જોવા મળે છે.

અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી

ત્યારે અમદાવાદમાં સાઇકલ ચલાવવા માટે પ્રજાનું પ્રિય તેવું એક જ સ્થળ એટલે કે સાબરમતીનું રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ઉપર નાના બાળકોથી લઇને વૃદ્ધો સાયકલીંગ કરતા જોવા મળે છે.

અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી
Intro:વિશ્વભરમાં આજે સાયકલ દિવસ એટલે કે બાઈસીકલ ડેયોજાયો હતો


Body:સમગ્ર વિશ્વ જ્યારે અતિશય ગરમીના પારા થી ત્રાહિમામ થઈ રહ્યું છે.દિવસેને દિવસે પેટ્રોલિયમ પેદાશો ના ભાવમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે સાયકલ ડે ના દિવસે દિવસ દરમિયાન સાઈકલ ની ઉપયોગીતા વિષય અલગ અલગ સેમિનારો તેમજ પ્રજાને જાગૃતિ માટે વર્કશોપ યોજાયા હતા.


Conclusion:ત્યારે અમદાવાદમાં સાઇકલ ચલાવવા માટે પ્રજાનો પ્રિય તેવું એક જ સ્થળ એટલે કે સાબરમતીનું રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ઉપર નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી સાયકલીંગ કરતા જોવા મળે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.