ETV Bharat / state

પાણીની પોકાર: ઉનાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં પાણીની તંગી - AHD

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીએ માઝા મૂકી છે ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે એમ કહી શકાય કે હજી તો પાશેરામાં પહેલી પૂણી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 27, 2019, 5:01 PM IST

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગમે તેટલા પાણી પુરતા પ્રમાણમાં છે તેવા આશ્વાસનો અપાય છે, તેમ છતાં પણ પાણીની આજે કેટલી તકલીફ છે. પાણી માટે તરસ્યા ગુજરાતની નક્કર વાસ્તવિકતા દર્શાવતો આ વિડિયો એ વાતની સાક્ષી પૂરે છે, કે ગુજરાતમાં પાણીની કેટલી અછત છે.

પાણીની તકલીફો શરૂ

પાણીની અછતના કારણે ત્રાહીમામ પોકારી ગયેલી સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેઓના ગામમાં 5 કલાક પાણીની લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ માત્ર 2 ડોલ જેટલું પાણી મડે છે.

Intro:સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીએ માઝા મૂકી દીધી છે. ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે એમ કહી શકાય કે હજી તો પાશેરામાં પહેલી પૂણી છે.

Body:ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગમે તેટલા પાણી પુરતા પ્રમાણમાં છે તેવા આશ્વાસનો અપાય છે,તેમ છતાં પણ પાણીની આજે કેટલી તકલીફ છે.

Conclusion:પાણી માટે તરસ્યા ગુજરાતની નક્કર વાસ્તવિકતા દર્શાવતો આ વિડિયો એ વાતની સાક્ષી પૂરે છે,કે ગુજરાતમાં પાણી ની કેટલી અછત છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.