ETV Bharat / state

આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગની સાથે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ

અમદાવાદઃ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે અલગ અલગ વિસ્તારોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ નિયમો તોડનાર વેપારીઓ પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

author img

By

Published : May 10, 2019, 11:07 PM IST

આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગની સાથે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ

બીનખાદ્ય ,પેકેજીંગ, લાયયન્સ અને રજીટ્રેશન વગરના એકમો સીલ કરાયા જેમાં પૂર્વ વિસ્તારમાં ૩ એકમો સીલ કરવામાં આવ્યા હતા.જેમાં બ્રહ્માણી ફરસાણ ઈન્ડીયા કોલોની, પટેલ ડેરી(છાસવાલા) ,ઈન્ડિયા કોલોની, લચ્છુ દાલબાટીને સીલ કરવામાં આવ્યા હતા. તેમજ બીજા એકમો પાસેથી કુલ 38,800 નો વહિવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

Ahmedabad

હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પેકેજ ડ્રિંકિંગ બોટલના 8 બેવરેજીસના 10 જ્યુસના 3 આઈસ્ક્રીમના 5 સહિત અન્ય 16 સેમ્પલો લેવામાં આવ્યા છે.જેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

R_GJ_AHD_21_10_MAY_2019_AMC_HELTH_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHD

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આજરોજ અલગ અલગ વિસ્તારોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ નિયમો તોડનાર વેપારીઓ ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.બીનખાદ્ય ,પેકેજીંગ,  લાયયન્સ અને રજીટ્રેશન વગરના એકમો સીલ કરાયા જેમાં પુર્વ વિસ્તારમા ૩ એકમો સીલ  કરવામાં આવ્યા હતા જેમાં બ્રહ્માણી ફરસાણ ઈન્ડીયાકોલોની, પટેલ ડેરી(છાસવાલા) ,ઈન્ડિયા કોલોની, લચ્છુ દાલબાટી ને સીલ કરવામાં આવ્યા હતા તેમજ બીજા એકમો પાસેથી કુલ ૩૮૮૦૦ નો વહિવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો

 હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પેકેજ ડ્રિંકિંગ બોટલના 8 બેવરેજીસના 10 જ્યુસના 3 આઈસ્ક્રીમના 5 સહિત અન્ય 16 સેમ્પલો લેવામાં આવ્યા છે જેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.