ETV Bharat / state

અમદાવાદમાં વેગન પોટલક પાર્ટી યોજાઈ

અમદાવાદઃ શહેરના નામાંકિત વેગન પ્રચારક પ્રીતિ કપાસી દ્વારા વેગન પોટલક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગપુર, મુંબઇ, દિલ્હી અને અમદાવાદ શહેરના 45 થી વધુ વેગન જીવનશૈલીમાં માનતા લોકો વિવિધ વાનગીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

ahd
author img

By

Published : Jul 23, 2019, 6:25 AM IST

Updated : Jul 23, 2019, 1:55 PM IST

વેગન જીવનશૈલી શાકાહારી જીવનશૈલીથી એક પગલું આગળ છે. જેમાં દૂધ, ઘી, મધ, ચામડુંનો વપરાશ કરતા નથી. પોટલકમાં મેમ્બર્સ વેગન ચીઝ, વેગન બટર, મગસતરીમાંથી બનાવેલી છાસ, મુઠીયા, પાત્રા સહિતની અનેક વેગન વાનગીઓ પ્રદર્શિત કરી હતી.

ahd
અમદાવાદમાં વેગન પોટલક પાર્ટી યોજાઈ

વેગન સમુદાય માને છે કે, ઉપભોક્તાવાદના જમાનામાં જાનવરો વધુ ઉત્પાદન આપે તે માટે તેને હોર્મોન્સના ઈન્જેકશન સહિતની ક્રૂરતા આચરવામાં આવે છે. જેનો વેગન સમુદાય સખ્ત વિરોધ કરે છે.

ahd
અમદાવાદમાં વેગન પોટલક પાર્ટી યોજાઈ

પ્રાણી જ ઉત્પાદો જેવા કે દૂધ, દૂધની બનાવટો, ચામડાની વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરતા નથી. આ પ્રસંગે નોન વેગન લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વેગન પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.

Intro: અમદાવાદ:

શહેર ના નામાંકિત વેગન પ્રચારક પ્રીતિ કપાસી દ્વારા વેગન પોટલક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું જેમાં નાગપુર, મુંબઇ, દિલ્હી અને અમદાવાદ શહેર ના 45 થી વધુ વેગન જીવનશૈલી માં માનતા લોકો વિવિધ વાનગીઓ સાથે ઉપસ્થિત રહ્યા.

Body:વેગન જીવનશૈલી શાકાહારી જીવનશૈલી થી એક પગલું આગળ છે જેમાં દૂધ, ઘી, મધ, ચામડું પણ વાપરવામાં નથી આવતું.

પોટલક માં મેમ્બર્સ વેગન ચીઝ, વેગન બટર, મગસતરી માંથી બનાવેલી છાસ, મુઠીયા, પાત્રા વી. અનેક વેગન વાનગીઓ પ્રદર્શિત કરી હતી.

વેગન સમુદાય માને છે કે ઉપભોક્તાવાદ ના જમાના માં જાનવરો વધુ ઉત્પાદન આપે તે માટે તેને હોર્મોન્સ ના ઈન્જેકશન સહિત ની ક્રૂરતા આચરવામાં આવે છે જેનો વેગન સમુદાય સખત વિરોધ કરે છે.. અને પ્રાણીજ ઉત્પાદો જેવાકે દૂધ, દૂધ ની બનાવટો, ચામડા ની વસ્તુઓ વગેરે નો ઉપયોગ કરતા નથી.

આ પ્રસંગે નોન વેગન લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વેગન પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી .Conclusion:
Last Updated : Jul 23, 2019, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.