અમદાવાદના રિંગરોડની ફરતે નાના વેપારીઓ દ્વારા ગરમીમાં ખાસ ખાટા મીઠાં ફાલસા, રાયણ તેમજ કોકડીનું ખુબ જ વેચાણ કરવામાં આવે છે.
અમદાવાદની ગરમીમાં ઠંડક આપતાં ફાલસા અને રાયણ લોકોમાં હૉટ ફેવરિટ... - gujarat
અમદાવાદઃ ઉનાળાની સિઝનમાં અત્યારે ઠંડક મેળવવા લોકો વિવિધ નુસખા અપનાવતા હોય છે. જમાં ફાલસા અને રાયણ લોકોમાં સોથી વધારે ફેવરિટ છે.
ઉનાળામાં ઠંડક આપતાં ફાલસા અને રાયણ ફેવરિટ
અમદાવાદના રિંગરોડની ફરતે નાના વેપારીઓ દ્વારા ગરમીમાં ખાસ ખાટા મીઠાં ફાલસા, રાયણ તેમજ કોકડીનું ખુબ જ વેચાણ કરવામાં આવે છે.
Intro:ગરમીની સિઝનમાં અત્યારે ઠંડક માટે રાહત મેળવવા અલગ અલગ અને યેન કેન પ્રકારે નુસખા કરતાં હોય છે.
Body:ત્યારે અમદાવાદ ના રિંગરોડ ફરતાં નાનાં નાનાં વેપારીઓ ગરમીમાં ખાસ ખાટા મીઠાં ફાલસા અને રાયણ તેમજ કોકડીઓ નું ખૂબ જ વેચાણ કરવામાં આવે છે.
Conclusion:ત્યારે રાહદારીઓ અને શહેરીજનોમાં ફાલસા અને રાયણો ખાસ ખાવાલાયક ઠંડક આપતાં ફળ તરીકે ખૂબ જ વેચાણ ધરાવે છે.