ETV Bharat / state

દૂધની ચોરી અને લૂંટ કરતા શખ્સો ઝડપાયા; 45થી વધુ ચોરીને આપ્યો અંજામ - ઓઢવ પોલીસ

અમદાવાદના પૂર્વ (Ahmedabad East area)વિસ્તારમાં પોલીસે દૂધની ચોરી કરતા બે શખ્સોની ઓઢવ પોલીસે ધરપકડ કરી(Two thieves were caught stealing milk and robbing) છે. બંને આરોપીઓએ અત્યાર સુધીમાં સમગ્ર પૂર્વ વિસ્તારમાં 45થી વધુ ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો સામે આવ્યો(Executed more than 45 thefts) છે. છેલ્લા એકાદ વર્ષથી દૂધ વિક્રેતા પોતાની દુકાને આવે ત્યાં દૂધની થેલીઓ ઓછી હોવાનું સામે આવતું હતું.

Two thieves were caught stealing milk and robbing

author img

By

Published : Dec 20, 2022, 5:54 PM IST

Two thieves from ahmedabad east area arrested

અમદાવાદ: અમદાવાદના પૂર્વ (Ahmedabad East area)વિસ્તાર એવા કૃષ્ણનગર, નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં દૂધની ચોરી કરતા બે શખ્સોની ઓઢવ પોલીસે ધરપકડ કરી (Odhav police arrested two persons)છે. છેલ્લા એકાદ વર્ષથી દૂધ વિક્રેતા પોતાની દુકાને આવે ત્યાં દૂધની થેલીઓ ઓછી હોવાનું સામે આવતું હતું. વેપારીઓએ સીસીટીવી જોયા તો સામે આવ્યું કે દુધના કેનની ચોરી કરવામાં આવે (Two thieves were caught stealing milk and robbing) છે. તસ્કરોએ દૂધ ચોરીની શરૂઆત નિકોલ, કૃષ્ણનગર અને બાપુનગરથી કરી અને બાદમાં ફાવટ આવતા અને પોલીસની નિષ્ક્રિયતા સાથે કોઈ ફરિયાદ ન થતા આરોપીઓની હિંમત વધી અને ચોરીનો સિલસિલો શરૂ થઈ (Executed more than 45 thefts)ગયો.

આ પણ વાંચો ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

45થી વધુ ચોરીને અંજામ: આરોપીઓ રિંગ રોડ ધરાવતા ઓઢવ, નરોડા, નિકોલ, સરદારનગર જેવા વિસ્તારોમાં ફરતા અને એક બાદ એક ચોરીઓને અંજામ આપ્યો. દૂધની થેલીઓ અને કેનની ઘટ થતા વેપારીઓ દૂધ મુકવા આવનારને પૂછતા પણ કોઈ યોગ્ય જવાબ ન મળતો. બાદમાં એક બાદ વેપારીઓની નજરમાં સીસીટીવી સામે આવ્યા. જેમાં બે લોકો રોજેરોજ દૂધની થેલીઓ અને કેરેટ લઈને જતા નજરે પડ્યા. જોકે બંને આરોપીઓએ અત્યાર સુધીમાં સમગ્ર પૂર્વ વિસ્તારમાં 45થી વધુ ચોરીને અંજામ(Executed more than 45 thefts) આપ્યો.

આ પણ વાંચો પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રીને બનાવી હવસનો શિકાર

પોલીસની કાર્યવાહી: ઓઢવ પોલીસે આ બાબત ગંભીરતાથી લીધી અને એક ટિમ બનાવી આરોપીઓને શોધવામાં લાગી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નરોડાના દિપક ઠાકોર અને દશરથ ઉર્ફે અમરત ઉર્ફે કાળિયો ઠાકોરની ધરપકડ કરી. આરોપીઓએ એકાદ વર્ષથી કરેલી ચોરીનો આંક 40થી વધુ (Executed more than 45 thefts)સામે આવ્યો. આરોપીઓ લેથ મશીનના કારખાનામાં આઠ દસ હજારના પગારની નોકરી કરતા પણ પૈસા ઓછા મળતા એટલે દૂધ ચોરવાનું શરૂ કર્યું. આરોપી દિપક ઠાકોર અગાઉ નરોડામાં લૂંટ કરી ચુક્યો હોવાનુ ખુલ્યું છે. દૂધ વેચીને સરળતાથી રોજના 4-5 હજાર કમાવવા અને મોજશોખ પુરા કરવા માટે ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર બંને આરોપીઓને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.