રાયપુર દરવાજા ચાર રસ્તા પાસે રીક્ષામાં ઠંડુ પાણીના કેરબા લાવતી રિક્ષાઓ અને ટ્રેકટરમાં નંબર પ્લેટ જ હોતી નથી. બિલકુલ સામે ખાડીયા પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે.
પોલીસની મીઠી નજર હેઠળ પાણી પૂરું પાડતી નંબર પ્લેટ વગરની રીક્ષાઓ ખુલ્લોઆમ ફરી રહી છે - ahd
અમદાવાદઃ શહેરમાં પાણી પૂરું પાડતી રીક્ષા અને ટ્રેકટરમાં નંબર પ્લેટ નથી તેમ છતા પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે.
સ્પોટ ફોટો
રાયપુર દરવાજા ચાર રસ્તા પાસે રીક્ષામાં ઠંડુ પાણીના કેરબા લાવતી રિક્ષાઓ અને ટ્રેકટરમાં નંબર પ્લેટ જ હોતી નથી. બિલકુલ સામે ખાડીયા પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે.
Intro:અમદાવાદમાં પાણી પૂરું પાડતી રીક્ષામાં નમ્બર પ્લેટ નથી. પરંતુ તેઓ એક સારું કામ પણ કરે છે, કે પોલીસને ઠંડુ પાણી પીવડાવી અને ઠંડક પુરી પાડે છે.
Body:રાયપુર દરવાજા ચાર રસ્તા પાસે રીક્ષા રીક્ષા માં ઠંડુ પાણીના કેરબા લાવતી રિક્ષાઓ અને ટ્રેકટરમાં નંબર પ્લેટ જ હોતી નથી બિલકુલ સામે ખાડીયા પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે
Conclusion:ત્યારે પ્રશ્ન એ થાય છે કે સામાન્ય પ્રજાજન માટે દંડ અને મેમો ની યોજના છે તો પાણી પુરુ પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટર માટે કોઈ કાયદો છે કે નહીં, એ પ્રશ્ન પ્રજાજનોમાં ઉપસ્થિત થાય તે નહિવત છે