આ નાટક આ પહેલા પણ 3 વાર રજૂ થઈ ચુક્યું છે. આ નાટકમાં કુલ 14 લોકોએ કામ કર્યું છે. સાથે જ આ નાટકની વાર્તામાં 4 કહાણીનો સમાવેશ થયો છે. નાટકના લેખક જણાવે છે કે, આ તો હજુ શરૂઆત છે. અમારી પાસે આ નાટકનો બીજો ભાગ પણ તૈયાર છે.
આ નાટકનો મુખ્ય વિષય આર્મી છે. આ વિષય પણ હજુ સુધી કોઈ ખાસ કામ કરવામાં આવ્યું નથી. ત્યારે એવા સમયે આ નાટક જવાનોનું જીવન 1.30 દર્શાવે છે. અમે આ નાટક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં પણ લઈ જવાનું વિચારી રહ્યાં છીએ.
આ નાટક 1લી જૂનના રાત્રે 9.15 કલાકે ઓરોબોરસ આર્ટ હબ તેમજ શિવરંજીનીમાં ભજવવામાં આવશે. તેમજ એન્ટ્રી ટિકિટ્સથી મળશે.