ETV Bharat / state

આજથી લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ... - process

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજવામાં આવશે. ભાજપ દ્વારા પોતાના 19 અને કોંગ્રેસના 6 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 11:39 AM IST

ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે આજથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ જશે.લોકસભાની ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથોસાથ ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી થશે અને તેનું જાહેરનામું પણ આજે પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.વિધાનસભાની પેટા ચૂંટણીનીનામાંકન પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ જશે.જેમાં 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકવામાં આવશે.

જોકે લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા બેઠકરાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ તેમજ ફ્લાયઇંગ સ્ક્વોડ કાર્યરત થશે. ઉમેદવારી ફોર્મ ભરતાસમયે 100 મીટરના પરિઘમાં ઉમેદવારના વાહન સહિત માત્ર 3 વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંતફોર્મ ભરવા ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓની જ હાજર રહી શકશે.

R_GJ_AHD_01_28_MARCH_2019_LOKSABHA_CANDIDATE_NOMINATION_START_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHD

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે અને  આગામી 23 મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજાશે ભાજપે  પોતાના 19 અને કોંગ્રેસે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ત્યારે ગુજરાત ની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે આજથી નામાંકન ની પ્રક્રિયા થશે શરૂ થશે અને લોકસભાની ચૂંટણી ને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે સાથોસાથ ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી થશે અને તેનું જાહેરનામું પણ આજે
પ્રસિદ્ધ થશે અને વિધાનસભા ની પેટા ચૂંટણી આવતીકાલથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે અને 4 થી એપ્રિલ સુધી ઉમેદવાર પત્ર ભરી શકશે 

જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા બેઠકવાર રાજ્ય માં 639 સ્ટેટિક સર્વેલન્સ ટિમ, ફ્લાયઇંગ સ્ક્વોડ કાર્યરત થશે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 100 મીટર ના પરિધમાં ઉમેદવાર ના વાહન સહિત માત્ર 3 વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે અને ફોર્મ ભરવા ચૂંટણી અધિકારી ની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.