- ગુજરાતના અલગઅલગ શહેર અને ગામડેથી દાંડીકૂચમાં ભાગ લેવા આવ્યા છે
- વિવિધ ક્ષેત્રના લોકો છે દાંડી યાત્રિકો
- વડાપ્રધાન મોદી દાંડી કૂચનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ: શહેરના સાબરમતી ગાંધી આશ્રમથી શરૂ થયેલી દાંડીકૂચમાં 81 દાંડી યાત્રિકો જોડાયા છે. તેઓ ગુજરાતના અલગઅલગ શહેર અને ગામડામાંથી આવ્યા છે અને તેઓ દાંડી યાત્રામાં જોડાશે. તેમાં સ્પોર્ટ્સ, સામાજિક કાર્યકર, કોલેજના વિદ્યાર્થીઓ, ડૉકટર, બિઝનેસ મેન, નોકરીયાત, ખેડૂત સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા છે.
આ પણ વાંચો: દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી આજે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
81 દાંડી યાત્રિકોના નામ નીચે મુજબ છે.