ETV Bharat / state

સુરતની અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન રેડી...

અમદાવાદ: સુરતમાં બનેલી આગની ઘટનાના પગલે ૨૦થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યભરમાં પોલીસ અને તંત્ર દ્વારા તકેદારીના પગલારૂપે કઈ કાળજી રાખવી જોઈએ તે અંગે બેઠક કરી નિર્ણય લેવામાં આવ્યા છે.

અમદાવાદ: સુરતમાં બનેલી ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘડ્યો એક્શન પ્લાન
author img

By

Published : May 25, 2019, 4:18 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી અને જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, શહેરના દરેક ક્લાસિસમાં ગાઈડલાઈનની કોપી સહિત નોટિસ આપવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, “સુરતમાં જે ઘટના બની છે, તે અમદાવાદમાં ન બને તે માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. અમદાવાદ શહેર વિભાગ પાસે 81 મીટર સુધી ઉપર જઈ શકાય તેવા સાધનો છે. આગની બનતી ઘટનામાં પહેલું કામ સંચાલકનું છે, જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા રાખવા આગ્રહ રાખવો જોઈએ. સાથે જ ફાયર વિભાગમાં પણ નવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે એટલે મેન પાવર પૂરેપૂરો મળશે.”

સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘડ્યો એક્શન પ્લાન

શહેરમાં ફાયરસેફટી વગરના કલાસિસ સામે કડક પગલાં લેવામાં આવશે.અગાઉ પણ જ્યાં ફાયરસેફ્ટીનો અભાવ હતો, ત્યાંથી લાખો રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. શહેરમાં જે બાંધકામ ગેરકાયદેસર હશે, તેને પણ દૂર કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ક્લાસિસ 23 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે અને જે કોઈ જાહેરનામનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં ચાલતા તમામ ક્લાસિસમાં રૂબરૂ જઈને નોટિસ પણ આપવામાં આવશે. ટ્યુશન ક્લાસિસને પોલીસ અને કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે. ટ્યુશન ક્લાસિસને ગાઈડલાઈનની કોપી આપવામાં આવશે. જેમાં તમામ નિયમો અંગે જાણકારી આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈનની કોપી સાથે ટ્યુશન ક્લાસિસને નોટિસ આપવામાં આવશે. શહેરમાં વધારાના તમામ દબાણો દૂર કરવામાં આવશે અને ફાયર સેફ્ટી વિનાના એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Intro:અમદાવાદ

સુરતમાં બનેલી આગની ઘટનાના પગલે ૨૦ થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા આ ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાય તે માટે રાજ્યભરમાં પોલીસ અને તંત્ર દ્વારા તકેદારીના પગલારૂપે કઈ કાળજી રાખવી જોઈએ તે અંગે બેઠક કરી નિર્ણય લેવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી અને જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે શહેરના દરેક ક્લાસિસમાં ગાઈડલાઈનની કોપી સહિત નોટિસ આપવામાં આવશે.

Body:મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સુરતમાં જે ઘટના બની છે અમદાવાદમાં ના બને તે માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે અમદાવાદ શહેર વિભાગ પાસે 81 મીટર સુધી ઉપર જઈ શકાય તેવા સાધનો છે. આગ ની બનતી ઘટનામાં પહેલું કામ સંચાલકનું છે તેના માટે અપીલ કરે છે કે જગ્યાએ કામ કરીએ છીએ બધા પાણી છે ત્યાં ફાયરસેફ્ટી નાખવા આગ્રહ કરવો જોઈએ.ફાયર વિભાગમાં પણ નવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે એટલે મેન પાવર પૂરેપૂરો મળશે.

શહેરમાં ફાયર સેફટી વગરના કલાસીસ સામે કડક પગલાં લેવા આવશે.અગાઉ પણ જ્યાં ફાયર સેફટીનો અભાવ હતો ત્યાંથી લાખો રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.શહેરમાં જે બાંધકામ ગેરકાયદેસર હશે તે દૂર પણ કરવામાં આવશે.ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ ક્લાસિસ 23 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે અને જે કોઈ જાહેરનામનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં ચાલતા તમામ કલાસીસમાં રૂબરૂ જઈને નોટિસ પણ આપવામાં આવશે.ટયુશન ક્લાસિસને પોલીસ અને કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે.ટયુશન ક્લાસિસને ગાઈડલાઈનની કોપી આપવામાં આવશે જેમાં તમામ નિયમો અંગે જાણકારી આપવામાં આવશે.કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈનની કોપી સાથે ટયુશન ક્લાસિસને નોટિસ આપવામાં આવશે.શહેરમાં વધારાના તમામ દબાણો દૂર કરવામાં આવશે અને ફાયર સેફટી વિનાના એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

બાઇટ- વિજય નેહરા (અમદાવાદ- મ્યુનિ.કોર્પોરેશન)

નોંધ- વિસુઅલ લાઈવ મોકલેલા છે તે લેવા વિનંતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.