અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કેેર યથાવત છે. ત્યારે અમદાવાદ માટે એક સારા સમાચાર આવ્યાં છે. અમદાવાદમાં કોરોનાના દર્દી ખૂબ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. સમરસમાંથી 34 દર્દી સાજા થતાં રજા આપવાની છે. 14થી વધુ દર્દી એસવીપી હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત જવાના છે. ગુજરાતમાં કેસ ડબલિંગ રેટ ધીમો થઈને નવ દિવસનો થયો છે.
દરિયાપુર દરવાજા પાસે એક ખાનગી હોસ્પિટલ લોખંડવાલા હોસ્પિટલમાં આવતીકાલથી ઈસા ફાઉન્ડેશન સાથે મળી કોવિડ-હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જ્યાં સંપૂર્ણપણે મફત સારવાર આપવામાં આવશે. ડોક્ટર્સ અને મેન પાવર પણ આપશે. આ હોસ્પિટમાંલ જરૂરી તમામ સેવાઓ અ.મ્યુ કો.દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ પ્રથમ વખત મફત સારવાર આપશે. ટ્ર્સ્ટ દ્વારા દિવસમાં બે વખત જમવાનું પણ અપાશે. ઈન્ફેકેશન રેટમાં વધારો ન થાય તેના સતત પ્રયાસો થઈ રહ્યાં છે.
દરિયાપુર વિસ્તારમાં આવેલી લોખંડવાલા ખાનગી હોસ્પિટલ હવે મફતમાં સેવા આપશે
દરિયાપુર દરવાજા પાસે આવેલી ખાનગી લોખંડવાલા હોસ્પિટલમાં આવતીકાલથી ઈસા ફાઉન્ડેશન સાથે મળી કોવિડ-હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જ્યાં સંપૂર્ણ પણે મફત સારવાર આપવામાં આવશે. ડોક્ટર્સ અને મેનપાવર પણ આપશે. આ હોસ્પિટલમાં જરૂરી તમામ સેવાઓ અ.મ્યુ કો. દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે.