ETV Bharat / state

અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ

અમદાવાદ: શહેરમાં એક યુવકનું અપહરણ થતાં ચકચાર મચી છે. યુવક સોલા વિસ્તારમાંથી સફેદ રંગની ગાડીમાં અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તાપસમાં વર્લ્ડકપની મેચના સટ્ટામાં યુવકને પૈસાની આપાવના બાકી હોવાથી અપહરણ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Jul 21, 2019, 4:32 AM IST

અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ

શહેરના ગોતા વિસ્તારમાં રહેતા નીલેશ વ્યાસ નામનાં વ્યક્તિને ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે અપહરણ કરાયુ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદીને સોલા વિસ્તારમાંથી જ સફેદ કલરની ગાડીમાં અપહરણ થયું હોવાની ફરિયાદ તેની પત્નિ કાજલ વ્યાસે કરી હતી.

અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ

સોલા પોલીસે ફરિયાદનાં આધારે જૂનાગઢનાં વિજય ચાવડા અને તેનાં અન્ય બે સાગરીતોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ક્રિકેટનાં સટ્ટાની રકમ માટે અપહરણ કરાયા હોવાનું ખુલતાં સોલા પોલીસે આ મામલે વધુ તપાસ કરી હતી. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

Intro:અમદાવાદ:થોડા દિવસો અગાઉ જ વર્લ્ડકપની મેચ પૂર્ણ થઈ હતી અને તેમાં કરોડોનો સટ્ટો પણ રમાયો હતો ત્યારે વર્લ્ડકપના સટ્ટામાં યુવક પાસેથી 10લાખ લેવાના બાકી હતા જે યુવકે ના આપતા યુવકનું અપહરણ કરાયું હતું.પોલીસે યુવકને અપહરણકારોના પાસેથી છુટકારો અપાવી અપહરણ કરનારાઓની ધરપકડ કરી છે...Body:

શહેરના ગોતા વિસ્તારમાં રહેતા નીલેશ વ્યાસ નામનાં વ્યક્તિને ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે અપહરણ કરાયુ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી, જેમાં ફરિયાદીને સોલા વિસ્તારમાંથી જ સફેદ કલરની ગાડીમાં અપહરણ કરાયુ હોવાની ફરિયાદ તેની પત્નિ કાજલ વ્યાસ દ્વારા કરાઇ હતી, જે મામલે સોલા પોલીસે ફરિયાદનાં આધારે જૂનાગઢનાં વિજય ચાવડા નામના શખ્સ તેમજ તેનાં અન્ય બે સાગરીતોની ધરપકડ કરી હતી, તેમજ પ્રાથમિક તપાસમાં ક્રિકેટનાં સ્ટ્ટાની રકમ માટે અપહરણ કરાયા હોવાનું ખુલતા સોલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ - મુકેશ પટેલ ( એસીપી-એ- ડિવિઝન)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.