ETV Bharat / state

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યુવકનો આપઘાત

author img

By

Published : Jan 4, 2020, 10:12 PM IST

Updated : Jan 4, 2020, 11:01 PM IST

અમદાવાદઃ શહેરના લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અજાણી વ્યક્તિએ નીચે ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી. આપઘાતના બનાવ બાદ કોર્ટ પરિસરમાં વકીલો, જજ સહિત સમગ્ર સ્ટાફ ચોકી ઉઠયા હતા. પોલીસ ઘટનાની જાણ થતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

et bharat
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યુવકનો આપઘાત

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવક ક્લાર્ક હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કયા કારણસર કરી તે હજુ જાણી શકાયું નથી.

શનિવારે બપોરે 2.45ની આસપાસ યુવક આત્મહત્યા કરી હતી. પોલીસે આ યુવકનો જીવ બચાવવા માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Intro:લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અજાણ્યા વ્યક્તિએ નીચે ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. આપઘાતના બનાવ બાદ કોર્ટ પરિસરમાં વકીલો, જજ સહિત સમગ્ર સ્ટાફ ચોકી ઉઠયું હતું. પોલીસ ઘટનાની જાણ થતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી...
Body:પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવતીનું નામ પલક સોની હોવાનું સામે આવ્યું છે. આપઘાત કયા કારણસર કરવામાં આવ્યો તે હજુ જાણી શકાયું નથી. શનિવારે બપોરે 2.45ની આસપાસ યુવતી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. પોલીસે જીવ બચાવવા માટે આપઘાત કરનાર વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
Conclusion:
Last Updated : Jan 4, 2020, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.