ETV Bharat / state

સરકારની 10 ટકા EBC અનામતની જાહેરાત બાદ અરજદારે હાઇકોર્ટમાંથી અરજી પરત ખેંચી

અમદાવાદ: EBC ધોરણે 10 ટકા અનામત આપવાની માંગ સાથે પાટીદાર આગેવાન લાલજી પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પરત ખેંચવામાં આવી છે. રાજ્ય સરકારે 10 ટકા EBC અનામત જાહેર કરી દેવાતા અરજી પરત ખેંચવામાં આવી છે. હાઈકોર્ટે અરજદારને સરકારમાં યોગ્ય રજુઆત કરવાની પણ છુટ આપી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 11:41 AM IST

રાજ્ય સરકાર દ્વારા 10 ટકા અનામતની જાહેરાત કરાઈ એ પહેલાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.અરજદાર લાલજી પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાઓ,નોકરીઓમાં અપાતી છૂટછાટો સહિતના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.

સરકાર દ્વારા 10 ટકા EBC અનામત જાહેર કરી દેવતા સરદાર પટેલ સેવાદળ ગ્રૂપે આ અરજી પાછી ખેંચી લીધી છે. સરકારે 10 ટકા EBC અનામતની જાહેરાત કરતા અરજદારે હાઇકોર્ટમાં અરજી પાછી ખેંચી હતી.

R_GJ_AHD_15_11_APRIL_2019_SARDAR_PATEL_GROUP_ANAMAT_ARJI_PACHI_KHECHI_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - સરકારે 10 ટકા EBC અનામતની જાહેરાત કરતા અરજદારે હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચી

EBC ધોરણે 10 ટકા અનામત આપવાની માંગ સાથે પાટીદાર આગેવાન લાલજી પટેલ દ્વારા હાઈકોર્ટમાં  દાખલ કરાયેલી અરજી ગુરુવારે પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા 10 ટકા EBC અનામત જાહેર કરી દેવાતા અરજી પરત ખેંચી લેવામાં આવી છે....હાઈકોર્ટે અરજદારને સરકારમાં યોગ્ય રજુઆત કરવાની પણ છુટ આપી છે..

રાજ્ય સરકાર દ્વારા 10 ટકા અનામતની જાહેરાત કરાઈ એ પહેલાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.અરજદાર લાલજી પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મુખ્તવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નોકરીઓમાં અપાતી છૂટછાટો સહિતના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો...

સરકાર દ્વારા 10 ટકા EBC અનામત જાહેર કરી દેવતા સરદાર પટેલ સેવા દળ ગ્રૂપ દ્વારા આ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.