અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતાં. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ ગાડીમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતાં. જેના પગલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે
અમદાવાદ મેડીકલ ચેકઅપમાં લઈ ગયેલ આરોપી પોલીસ ઝાપ્તામાંથી ફરાર - અમદાવાદ ચોરીનો ગુના
અમદાવાદ: ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
![અમદાવાદ મેડીકલ ચેકઅપમાં લઈ ગયેલ આરોપી પોલીસ ઝાપ્તામાંથી ફરાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4697377-thumbnail-3x2-ahemdabad.jpg?imwidth=3840)
અમદાવાદ મેડીકલ ચેકઅપમાં લઈ ગયેલ આરોપી પોલીસ ઝાપ્તામાંથી ફરાર
અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતાં. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ ગાડીમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતાં. જેના પગલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે
Intro:અમદાવાદ:ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ ગાડીમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે..Body:અમદાવાદ:ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ ગાડીમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે..Conclusion:
TAGGED:
અમદાવાદ ચોરીનો ગુના