ETV Bharat / state

કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીઓેને આપી આજીવન કેદની સજા, આરોપીઓએ કર્યું કંઈક આવું

અમદાવાદઃ વર્ષ 2016માં વટવા જીઆઈડીસી રિંગરોડ પાસે થયેલા ગેંગરેપના આરોપીઓને શનિવારે અમદાવાદ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ઉશ્કેરાયેલા આરોપીઓએ પીડિતાના પિતા પર હુમલો કર્યો હતો.

આરોપીઓએ કોર્ટ સંકુલમાં જ પીડિતાના પિતા પર કર્યો હુમલો
author img

By

Published : Jul 20, 2019, 8:43 PM IST

પીડિતાના પિતા ઈન્દ્રવદન મિસ્ત્રી પર આરોપીઓએ કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમિયાન કાંચની બોટલ મારી હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓના કૃત્યથી ભયભીત બનેલા પીડિતાના પરીવાર કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશે.

આશરે ત્રણ વર્ષ પહેલાં હાથીજણ પાસે થયેલા ગેંગરેપમાં આજે અમદાવાદ સેશન્સ કોર્ટના જજ સીએસ અધ્યારૂએ ત્રણેય આરોપી સુરેન્દ્રસિંહ પરમાર, પ્રીતેશ ઠક્કર અને ચીન્ટુ ચૌધરીને દોષિત ઠારવી 20 વર્ષની સજા ફટકારી હતી. આ સજાથી ઉશ્કેરાયેલા આરોપીઓએ કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમિયાન પીડિતાના પિતા અને ફરિયાદીના પતિ પર કાંચની બોટલ મારી હુમલો કર્યો હતો. કોર્ટે આરોપીઓને IPCની કલમ 376(ડી), 506(1) અને 323 મુજબ દોષિત જાહેર કરી સજા ફટકારી હતી.

Intro:વર્ષ 2016માં વટવા જીઆઈડીસી રિંગરોડ પાસે થયેલા ગેંગરેપના આરોપીઓને શનિવારે અમદાવાદ શેસન્સ કોર્ટે 20 - 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ઉશકેરાયેલા આરોપીઓએ પીડિતાના પિતા ઈન્દ્રવદન મિસ્ત્રી પર કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમ્યાન કાંચની બોટલ માથામાં મારી હુમલો કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા...આરોપીઓના કૃત્યથી ભયભીત બનેલા પીડિતાના પરીવાર કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશેBody:આશરે ત્રણ વર્ષ પહેલાં હાથીજણ પાસે થયેલા ગેંગરેપમાં આજે અમદાવાદ શેસન્સ કોર્ટના જજ સીએસ અધ્યારુએ ત્રણેય આરોપી સુરેન્દ્રસિંહ પરમાર, પ્રીતેશ ઠક્કર અને ચીન્ટુ ચૌધરીને દોષિત ઠારવી 20 -20 વર્ષની સજા કરી હતી. આ સજાથી ઉશકાયેલા આરોપીઓએ કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમ્યાન પીડિતાના પિતા અને ફરિયાદીના પતિ પર કાંચની બોટલ મારી હુમલો કર્યો હતો.. કોર્ટે આરોપીઓને આઈપીસીની કલમ 376(ડી), 506(1) અને 323 મુજબ દોષિત જાહેર કરી સજા ફટકારી હતી...

આ મુદે વાતચીત કરતા સરકારી વકીલ રમેશ પટણીએ જણાવ્યું હતું કે પ્રેમી અને બે આરોપીઓએ તેની મરજી વિરૂધ શારારીક સુખ માણી વૈશ્યાવૃતિમાં ખસેડવા માંગતા હતા અને કંડગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતા હોવાનું જણાવ્યું હતું...પીડિતા બિમાર હોવા છતાં મારી બેલ્કમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું...Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે જુન 2016માં વટવા જીઆઈડીસી પાસે આવેલા શાલીન હાઈટ્સ-3માં આરોપી સુરેન્દ્રસિંહ પરમાર કે જે પીડિતાનો પ્રેમી પણ હોવાનું માનવામાં આવે છે તેને બીજા રૂમમાં લઈ ગયો હતો જ્યાં અન્ય બે આરોપીઓ સાથે મળીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.. અન્ય બે આરોપીઓ દ્વારા વીડિયો ક્લિપિંગ ઉતારી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરતા હતા...

બાઈટ - રમેશ પટણી, સરકારી વકીલ , શેસન્સ કોર્ટ, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.