ETV Bharat / state

ATS અને GST ખાતાના આ શહેરોમાં દરોડા, ટેક્સ ચોરી મામલે સર્ચ ઓપરેશન - GST

રાજ્યમાં એક સાથે અનેક શહેરમાં ATSની ટીમે દરોડા (ATS raids in Ahmedabad) પડ્તા અફરાતફરી મચી ગઈ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર GST ચોરી થઈ હોવાની (tax evasion in Gujarat) વિગતો મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.(Gujarat GST and ATS raids)

ATS અને GST ખાતાના આ શહેરોમાં દરોડા, ટેક્સ ચોરી મામલે સર્ચ ઓપરેશન

author img

By

Published : Nov 30, 2022, 2:00 PM IST

અમદાવાદ : ગુજરાત ATS અને GST (Goods and Service Tax) વિભાગે રાજ્યના ત્રણ શહેરોમાં એકસાથે દરોડા પાડ્યા છે, મહત્વનું છે કે GST માટે ગુજરાત ATSએ સાથે રહીને દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં ગુજરાત ATSએ અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં ATS અને GSTની ટીમોએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં ATS અને GSTનું સર્ચ ઓપરેશનનો ધમધમાટ ચાલી હતો. (GST department raids)

બોગસ દસ્તાવેજો અને કરચોરીની વિગતો ગુજરાત ATSએ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કરચોરી કરનારા (Gujarat GST and ATS raids) લોકોની વિગતો મેળવીને અમદાવાદ, સુરત અને ગાંધીધામમાં એક સાથે દરોડા પાડ્યા હતા. જેમાં અનેક બોગસ દસ્તાવેજો અને કરચોરીની વિગતો ATSના હાથે લાગી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર GST ચોરી થઈ હોવાની વિગતો મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ આ જ પ્રકારે દરોડા પાડવાની કાર્યવાહી ATS દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરવામાં આવશે. (ATS raids in GST evasion case)

ATSની ટીમે મહત્વના પુરાવાઓ એકત્ર મહત્વનું છે કે GST વિભાગને સાથે રાખીને આ (ATS and GST Search operation) સમગ્ર ઓપરેશન ગુજરાત ATSની ટીમે હાથ ધર્યું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ATSની ટીમે જઈને મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા છે અને કરચોરી કરનાર કોઈપણ વ્યક્તિને પકડવાનો બાકી ન રહી જાય તે પ્રકારની કામગીરી હાથ ધરી છે. (ATS and GST raids)

15 નવેમ્બરે પણ તપાસ હાથ ધરાઈ હતી 15 નવેમ્બરના રોજ ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાં 9, ભાવનગરમાં 3, ગાંધીધામમાં 2 અને રાજકોટમાં 1 સહિત 41 બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.