ETV Bharat / state

અમદાવાદમાં ગરમીનો પારો આસમાને, હજુ 39 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી - SUMMER

અમદાવાદ: આ વર્ષમાં શિયાળાની લાંબી ઇનિંગ બાદ હવે ગરમીએ પોતાનો હાથ ઉપર કર્યો છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદની ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. જે અંગર્તગ શુક્રવારની રાતે 37.6 ડીગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. તો અગામી 2 દિવસમાં ગરમીનો પારો 39 ડીગ્રીને પાર થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ
author img

By

Published : Mar 24, 2019, 2:51 PM IST

આગામી દિવસોમાં અમદાવામાં ગરમીનો પારો વધશે, બે દિવસમાં ૩૯ ડીગ્રી સુધી પહોચશે

છેલ્લા બે દિવસથી અમદાવાદની ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનેપગલે શનિવારની રાતેસીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાતાગરમીમાં વધારોથાય તેવી શક્યતાઓ છે. તો આગામી 2 દિવસમાં ગરમીનો પારો 39 ડીગ્રીને પર કરશે તેમ હવામાન વિભાગનું માનવું છે.

હવામાન વિભાગ
હવામાન વિભાગ

અમદાવાદમાં 37.6 ડીગ્રી સાથે સરેરાશ મહત્તમતાપમાન સામાન્ય કરતા 0.9 ડીગ્રીનો વધારો જયારે 20.4 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતુંકે, આગામી બે દિવસમાં તાપમાનમાં ૩ ડીગ્રી સુધીનો વધારો થઇ શકે તેમ છે.હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાનો પવન છે.

R_GJ_AHD_01_24_MARCH_2019_AHMEDABAD_WEATHER_REPORT_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD

આગામી દિવસોમાં અમદાવામાં ગરમીનો પારો વધશે, બે દિવસમાં ૩૯ ડીગ્રી સુધી પહોચશે

અમદાવાદ

શિયાળાની લાંબી ઇનિંગ બાદ હવે ગરમીએ પોતાનો હાથ ઉપર કર્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદની ગરમીમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે ગઈકાલે ૩૭.૬ ડીગ્રી સાથે અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો અને અગામી બે દિવસમાં ૩૯ ડીગ્રીને પાસ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી અમદાવાદની ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે અને ગઈકાલે સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાતા હવે વધુ ગરમી વધશે અને આગામી બે દિવસમાં ગરમીનો પારો ૩૯ ડીગ્રીને પર કરશે તેમ હવામાન વિભાગનું માનવું છે. અમદાવાદમાં ૩૭.૬ ડીગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાન સામાન્ય કરતા ૦.૯ ડીગ્રીનો વધારો જયારે ૨૦.૪ ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૦.૪ ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો

હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું  કે આગામી બે દિવસમાં તાપમાનમાં ૩ ડીગ્રી સુધીનો વધારો થશે હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાનો પવન છે     
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.