ETV Bharat / state

Sports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર

અમદાવાદમાં રમત રસીલા માટે સરકાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sports Complex in Ahmedabad) બનવા જઈ રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ લઈને વિવિધ સ્થળો પર સ્પોર્ટ કોમ્પલેક્ષ થવા જઈ રહ્યું છે.

Sports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર
Sports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર
author img

By

Published : Feb 26, 2022, 8:25 AM IST

અમદાવાદ : અમદાવાદને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ હબ (Sport Hub of Gujarat) બનાવવા સરકારે નેમ લીધી છે. જે અંતર્ગત મોટેરા ખાતે વિશ્વ કક્ષાનું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sardar Patel Sports Complex) બનવા જઈ રહ્યું છે. નારણપુરામાં પણ સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ રમતોનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

અમદાવાદીઓ ફિટનેસ પ્રેમી બનશે

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હજારો પ્રેક્ષકો મેચ જોઈ શકે છે. અહીંયા રિવરફ્રન્ટ ઉપર પણ હજારો લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા રનીંગ તેમજ સાયકલિંગ કરતા હોય છે. હવે રિવરફ્રન્ટ ઉપર સ્પોર્ટ કોમ્પલેક્ષ તૈયાર થતા અમદાવાદીઓ અહીંયા રમતો રમીને પોતાના શરીરને ફિટ રાખી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ(Sports Complex on the Riverfront) કોમ્પ્લેક્સ અમદાવાદ શહેરમાં આગામી શ્રેષ્ઠ ઇવેન્ટ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે. વિવિધ રમતગમતની તાલીમો અને સુવિધાઓ (Sports Training in Ahmedabad) સાથે આ સંકુલ બાળકો, ફીટનેસ પ્રેમીઓ, ખેલાડીઓ, મનોરંજનના ઉત્સાહીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ સ્થળ સાબિત થશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મુકાશે ખુલ્લું

લોકો સ્પોર્ટ્સ રમવા આતૂર

જોકે રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તો (Sports Complex in Ahmedabad) તૈયાર થઈ ગયું છે. પરંતુ તેનું ઉદ્ઘાટન થયું નથી. આથી વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે એક વખત જાતે જ પહોંચીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ હજી સુધી ઓફિસિયલ તેને ખુલ્લુ મુકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.