ETV Bharat / state

અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

અમદાવાદઃ ખાનગી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સંલગ્ન મોટીવેશનલ પ્રવૃતિ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દિવસભર ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોગ્રામમાં મોટીવેશનલને લઇને વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ થવા અને પડતી મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રોગ્રામ યોજ્યો હતો.

seminar
author img

By

Published : Sep 8, 2019, 4:14 PM IST

આ અંગે અભિષેક કંસરાએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગમાં 200-250 જેટલા બાળકોએ ક્લસ્ટર સીટિંગમાં ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ખાસ કરીને મેથ્સનો ડર લાગતો હોય છે કે સાયન્સથી નિરાશ થતા હોય તેમને આત્મવિશ્વાસ વધારી ડર દૂર કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

મેથ્સના ડરના કારણે ધોરણ 10ના ઘણાં વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય છે અને સાયન્સના કારણે પણ વિદ્યાર્થીઓ પોતાનો વિષય બદલી નાખતા હોય છે. જેથી વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટેનો આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મેથ્સ વિષય ભણાવવામાં નહિં પરંતુ સમજાવવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંકી તથા સરળ રીતે મેથ્સને વિદ્યાર્થીઓ સમજી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:અમદાવાદમાં ખાનગી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને લગતી મોટીવેશનલ એક્ટિવિટી યોજાઇ હતી. દેશમાં લગભગ આ પ્રકારનો પ્રોગ્રામ અગાઉ યોજાયો નથી આ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓને ફૂલડે ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને ભણતર માં મદદ થવાના અને ભણતરમાં પડતી મુશ્કેલીઓને દૂર રાખવાનો હતો.

Body:આ અંગે અભિષેક કંસરાએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગમાં 200-250 જેટલા બાળકો ક્લસ્ટર સીટિંગમાં ભાગ લીધો હતો. જેમને ખાસ કરીને મેથ્સનો ડર લાગતો હોય છે કે મેથેમેટિક્સથી નિરાશ થતા હોય તેમને આત્મવિશ્વાસ વધારી ડર દૂર કરવામાં આવ્યો હતો.મેથ્સના ડરના કારણે ધોરણ 10ના ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય છે અને સાયન્સના કારણે પણવિદ્યાર્થીઓ પોતાનો વિષય બદલી નાખતા હોય છે જેથી વિદ્યાર્થીઓ ડર દૂર કરવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .આ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓને મેથ્સ વિષય ભણાવવામાં નહિ પરંતુ સમજાવવામાં આવ્યું હતું ખૂબ જ ટૂંકી તથા સરળ રીતે મેથ્સને વિદ્યાર્થીઓ સમજી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

બાઇટ- અભિષેક કંસારા( ડાયરેકટર- એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.