વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે 50 ફૂટની સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અનાવરણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે અનાવરણ પ્રસંગે સરદાર ધામના ટ્રસ્ટીઓ,કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,કૌશિક પટેલ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા.
સરદાર પટેલની બીજા નંબરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ કરાયું
અમદાવાદ : વિશ્વમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી છે, ત્યારે અમદાવાદમાં સરદાર ધામ દ્વારા બીજા નંબરની મોટી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું અનાવરણ રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલની બીજા નંબરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ કરાયું
વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે 50 ફૂટની સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અનાવરણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે અનાવરણ પ્રસંગે સરદાર ધામના ટ્રસ્ટીઓ,કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,કૌશિક પટેલ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા.
Intro:અમદાવાદ
વિશ્વમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી છે ત્યારે અમદાવાદમાં સરદાર ધામ દ્વારા બીજા નંબરની મોટી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું અનાવરણ રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે.
Body:વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે 50 ફૂટની સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું અનાવરણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી,નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અનાવરણ પ્રસંગે સરદારધામના ટ્રસ્ટીઓ,કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,કૌશિક પટેલ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા..
બાઇટ- વિજય રૂપાણી-મુખ્યપ્રધાન
વૉલ્ક થ્રુ
Conclusion: