ETV Bharat / state

ધોરણ-12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, જાણો ક્યાં સૌથી ઓછું અને વધુ પરિણામ

ગાંધીનગર: GSEB બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ વખતે ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ થયા છે. રાજ્યમાં 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.

ઘોરણ-12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર
author img

By

Published : May 9, 2019, 10:07 AM IST

  • - ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા આવ્યું છે.
  • - અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે.
  • - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા પરિણામ જાહેર
  • - સાત વર્ષ કરતા સૌથી ઓછું પરિણામ આવ્યું
  • - 35 શાળાનું 100 ટકા પરિણામ
  • - 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 49 શાળાઓ
  • - 84.17 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ સ્થાને
  • - અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ
  • - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 139 કેન્દ્રમાં 1.24.694,
  • - જેમાંથી 890060એ પરીક્ષા આપી
  • - પંચમહાલ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 52.53 ટકા પરિણામ
  • - ગોધરા કેન્દ્રનું 55.37 ટકા પરિણામ
  • - હાલોલ કેન્દ્રનું પરિણામ 51.17 ટકા
  • - પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ
  • - સુરતની શાળામાં ઉજવણીનો માહોલ
  • - શાળા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
  • - એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ
  • - શાળાના પટાંગણમાં વિદ્યાર્થિનીઓએ ગરબા જૂમી ખુશી વ્યક્ત કરી
    ઘોરણ-12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર

આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. આ વર્ષે છોટા ઉદેપુર જીલ્લાનું 39.81 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે તો સૌથી વધુ પરિણામ ઘરાવતું જિલ્લો રાજકોટ 84.47 ટકા છે. ગ્રુપ Aમાં 78. ટકા, ગ્રુપ Bમાં 67.26 ટકા, AB ગ્રુપમાં 64.29 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા છે તો વિદ્યાર્થીનીનું પરિણામ 72.01 ટકા છે. તો સૌથી વધારે ચકાવારી સાથે ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે આગળ છે.

ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા આવ્યું છે. તો અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે.2017 રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા.

આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. 2017ની સરખામણીમાં 2018ના પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 453નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે છોટા ઉદેપુર જીલ્લાનું 39.81 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે તો સૌથી વધુ પરિણામ ઘરાવતું જિલ્લો રાજકોટ 84.47 ટકા છે. ગ્રુપ Aમાં 78. ટકા, ગ્રુપ Bમાં 67.26 ટકા, AB ગ્રુપમાં 64.29 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા છે તો વિદ્યાર્થીનીનું પરિણામ 72.01 ટકા છે. તો સૌથી વધારે ચકાવારી સાથે ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે આગળ છે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ સારા ગુણ સાથે પાસ થયાં છે. રાજ્યમાં 84.17 ટકાના પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. આ પરિણામ તમે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જોઈ શકશો.

Intro:Body:

 ઘોરણ-12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, ક્યાં સૌથી ઓછું અને સૌથી વધુ પરિણામ

અમદાવાદ: GSEB બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ વખતે ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ થયા છે. રાજ્યમાં 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.

તો ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા આવ્યું છે. તો અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે.2017 રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા. 

આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. 2017ની સરખામણીમાં 2018ના પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 453નો ઘટાડો નોંધાયો હતો. 

આ વર્ષે છોટા ઉદેપુર જીલ્લાનું 39.81 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે તો સૌથી વધુ પરિણામ ઘરાવતું જિલ્લો રાજકોટ 84.47 ટકા છે. ગ્રુપ Aમાં 78. ટકા, ગ્રુપ Bમાં 67.26 ટકા, AB ગ્રુપમાં 64.29 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા છે તો વિદ્યાર્થીનીનું પરિણામ 72.01 ટકા છે. તો સૌથી વધારે ચકાવારી સાથે ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે આગળ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.