ETV Bharat / state

નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓને નાસી જતી અટકાવવા નિયમો અને સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે

અમદાવાદ: નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીઓ ભાગી જતી હોવાના મામલે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા રાજ્ય સરકાર તરફથી સોંગદનામું રજૂ કરાયું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે નારી સંરક્ષણ ગૃહના મેનેજમેન્ટ માટે નિયમો બનાવ્યા છે અને જેન્ડર બેઝ્ડ વાયોલન્સ અને અબ્યુઝથી રક્ષણ માટે નિયમોની સાથે સાથે સાથે જ સ્ટેટ લેવલ સ્ટીયરીંગ કમિટીની રચના કરાઈ હોવાની વિગતો સામે આવી છે.

નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓને નાશી જતાં અટકાવવા નિયમો અને સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે
author img

By

Published : Jul 19, 2019, 10:09 PM IST

સ્ટેટ લેવલ સ્ટીયરિંગ કમિટિમાં સરકારી અધિકારીઓ, સરકાર નક્કી કરે તેવી બે પ્રતિષ્ઠિત NGO, લઘુત્તમ 10 વર્ષનો અનુભવ ધરાવતા સાયકોલોજિસ્ટ, નિવૃત જજ જ્યુડિશિયલ ઓફિસર અથવા જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર જસ્ટિસ માટે કામ કરનાર સિનિયર એડવોકેટ સહિતના સભ્યોની નિમણુંક કરવામાં આવશે. આ સિવાય જિલ્લા કલેકટર, જિલ્લા સેશન્સ જજ, પોલીસ કમિશ્નર KDS, સિવિલ સર્જન રોજગાર અધિકારી, લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રતિનિધિ, પ્રોટેકશન ઓફિસર સહિતના 15 અધિકારીઓ પણ સ્ટેસ કમિટિમાં ભાગ લઈ શકશે.

નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓને નાશી જતાં અટકાવવા નિયમો અને સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે
મહિલા અને બાળ વિકાસ વિભાગે નારી સંરક્ષણ ગૃહના મેનેજમેન્ટ માટે નિયમો
  • નારી સંરક્ષણ ગૃહમાં આવેલી મહિલાઓને લાંબાગાળાનું કાઉન્સિલિંગ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે અને સમયાંતરે સાઇકિયાટ્રિસ્ટને બતાવવાનું રહેશે.
  • શિક્ષણ અને રોજગારની તકો માટેની ટ્રેનિંગ અને કાનૂની સહાય માટે મદદ પૂરી પાડવાની રહેશે.
  • દાક્તરી ઈલાજ માટે પણ સહાય પૂરી પાડવાની રહેશે.
  • વિવિધ સરકારી યોજનાઓનો લાભ આ મહિલાઓને મળે તે માટે પણ કામગીરી કરવાની રહેશે.
  • આવી મહિલાઓના સમાજમાં પુનઃવસન માટે તેમને સશક્ત બનાવી અને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો કરવાના રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહની આસપાસ યોગ્ય ઊંચાઇ વાળી કંમ્પાઉન્ડ વોલ બનાવવાની રહેશે અને નારી સંરક્ષણ ગૃહનો દરવાજો હંમેશા બંધ રાખવાનો રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહના તમામ સ્ટેજ પોઇન્ટસ પર CCTV લગાવવાના રહેશે.
  • જ્યાં જરૂર જણાય ત્યારે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની મંજૂરીથી ખાનગી સિક્યુરિટી એજન્સીના કર્મીઓને ડિપ્લોય કરી શકાશે.
  • શક્ય હોય ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહમાં સુરક્ષાકર્મી તરીકે મહિલાઓને લેવાની રહેશે, સિક્યુરિટી ગાર્ડ તરીકે પુરુષને લેવામાં આવે તો સંભવ હોય ત્યાં સુધી તેને નાઈટ શિફ્ટ કે નાઈટ ડ્યુટી આપવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહના રુમ ડોરમેટરી વિગેરેમાં ભીડ થાય તે પ્રકારનું એકોમોડેશન આપી શકાશે નહીં.
  • નારી સંરક્ષણ ગૃહના તમામ ભાગોમાં સ્વચ્છતા જાળવવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહના ખુલ્લા ભાગમાં નાનો બગીચો વિકસાવી શકાશે.
  • નારી સંરક્ષણ ગૃહમાં વેન્ટિલેશન પીવાના પાણીની સુવિધા પુરતો હવા ઉજાસ યોગ્ય પ્રકારના શૌચાલયની ઉપલબ્ધતા જરૂરી.
  • દરેક નારી સંરક્ષણ ગૃહમાં ઓછામાં ઓછું એક શૌચાલય દિવ્યાંગો માટે બનાવવું પડશે.
  • ફાયર સેફ્ટી માટેની યોગ્ય સુવિધા રાખવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહમાં રહેતા લોકોને પૂરતા ન્યુટ્રિશન વાળો ખોરાક કપડા અને બિલ્ડિંગ મળે તેની વ્યવસ્થા કરવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહ ફરિયાદ નિવારણ કેન્દ્ર રાખવાનું રહેશે અને આ ફરિયાદ નિવારણ કેન્દ્ર પારદર્શિતા અને એકાઉન્ટ એબીલીટીથી કામ કરે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહમાં રહેતા લોકોના મનોરંજન અને પ્રમોદ માટે યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવાની રહેશે.
  • નારી સંરક્ષણ ગૃહમાં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 સુધીમાં મુલાકાતનો સમય રહેશે.
  • HIV એઇડ્સ જેવી ગંભીર બીમારી, શારીરિક ખોડખાંપણ કે ગંભીર પ્રકારના વ્યસનથી પીડાતી મહિલાઓ માટે તેમની જરૂરિયાત પ્રમાણે ખાસ સારવારની વ્યવસ્થા કરવાની રહેશે.
  • માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓ કે માનસિક બીમારી વાળી મહિલાઓ પણ ખાસ કાળજી અને સારવાર કરવાની રહેશે.

રાજ્યના અનેક નારી સંરક્ષણ ગ્રૃહમાં યુવતીઓ ભાગી જતિ હોવાની ફરિયાદ બાદ હાઈકોર્ટમાં દાખલ જાહેર હિતની અરજી બાદ સરકાર દ્વારા નવા નિયમો બનાવ્યા છે. અને સ્ટેટ લેવલ કમિટિની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે પરિણામો સારા આવશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

Intro:નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીઓ ભાગી જતી હોવાના મામલે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે શુક્રવારે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાતા રાજ્ય સરકાર તરફે સોંગદનામું રજુ કરાયું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે નારી સંરક્ષણ ગૃહના મેનેજમેન્ટ માટે નિયમો બનાવ્યા છે અને જેન્ડર બેઝ્ડ વાયોલન્સ અને અબ્યુઝથી રક્ષણ માટે નિયમોની સાથે સાથે સાથે જ સ્ટેટ લેવલ સ્ટીયરીંગ કમિટીની રચના કરાઈ હોવાની વિગતો સામે સામે આવ્યું છે..Body:સ્ટેટ લેવલ સ્ટીયરિંગ કમિટિમાં સરકારી અધિકારીઓ, સરકાર નક્કી કરે તેવી બે પ્રતિષ્ઠિત એનજીઓ, લઘુત્તમ 10 વર્ષનો અનુભવ ધરાવતા સાયકોલોજિસ્ટ, નિવૃત જજ જ્યુડિશિયલ ઓફિસર અથવા જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર જસ્ટિસ માટે કામ કરનાર સિનિયર એડવોકેટ સહિતના સભ્યોની નિમણુંક કરવામાં આવશે..આ સિવાય જિલ્લા કલેકટર, જિલ્લા સેશન્સ જજ, પોલીસ કમિશનર KDS, સિવિલ સર્જન રોજગાર અધિકારી લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રતિનિધિ પ્રોટેકશન ઓફિસર સહિતના 15 અધિકારીઓ પણ સ્ટેસ કમિટિમાં ભાગ લઈ શકશે..

મહિલા અને બાળ વિકાસ વિભાગે નારી સંરક્ષણ ગૃહના મેનેજમેન્ટ માટે નિયમો

નારી સંરક્ષણ ગૃહમાં આવેલી મહિલાઓને લાંબાગાળાનું કાઉન્સિલિંગ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
સમયાંતરે સાઇકિયાટ્રિસ્ટ ને બતાવવાનું રહેશે

શિક્ષણ અને રોજગાર ની તકો માટેની ટ્રેનિંગ અને મદદ પૂરી પાડવાની રહેશે
કાનૂની સહાય માટે મદદ પૂરી પાડવાની રહેશે

દાક્તરી ઈલાજ માટે પણ સહાય પૂરી પાડવાની રહેશે

વિવિધ સરકારી યોજનાઓનો લાભ આ મહિલાઓને મળે તે માટે પણ કામગીરી કરવાની રહેશે

આવી મહિલાઓના સમાજમાં પુનઃવસન માટે તેમને સશક્ત બનાવી અને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો કરવાના રહેશે

નારી સંરક્ષણ ગૃહ ની આસપાસ યોગ્ય ઊંચાઇ વાળી કમ્પાઉન્ડ વોલ બનાવવાની રહેશે અને નારી સંરક્ષણ ગૃહ નો દરવાજો હંમેશા બંધ રાખવાનો રહેશે

નારી સંરક્ષણ ગૃહ ના તમામ સ્ટેજ પોઇન્ટસ પર સીસીટીવી લગાવવાના રહેશે

જ્યાં જરૂર જણાય ત્યારે મહિલા અને બાળ વિકાસ કમિશનર ની મંજૂરીથી ખાનગી સિક્યુરિટી એજન્સી ના કર્મીઓને ડિપ્લોય કરી શકાશે

શક્ય હોય ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહમાં સુરક્ષાકર્મી તરીકે મહિલાઓને લેવાની રહેશે, સિક્યુરિટી ગાર્ડ તરીકે પુરુષને લેવામાં આવે તો સંભવ હોય ત્યાં સુધી તેને નાઈટ શિફ્ટ કે નાઈટ ડ્યુટી આપવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહ ના રુમ ડોરમેટરી વિગેરેમાં ભીડ થાય તે પ્રકારનું એકોમોડેશન આપી શકાશે નહીં

નારી સંરક્ષણ ગૃહ ના તમામ ભાગોમાં સ્વચ્છતા જાળવવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહ ના ખુલ્લા ભાગમાં નાનો બગીચો વિકસાવી શકાશે

નારી સંરક્ષણ ગૃહમાં વેન્ટિલેશન પીવાના પાણીની સુવિધા પુરતો હવાઉજાસ યોગ્ય પ્રકારના સૌચાલય ની ઉપલબ્ધતા જરૂરી

દરેક નારી સંરક્ષણ ગૃહમાં ઓછામાં ઓછું એક સૌચાલય દિવ્યાંગો માટે બનાવવું પડશે

ફાયર સેફ્ટી માટેની યોગ્ય સુવિધા રાખવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહમાં રહેતા લોકો ને પૂરતા ન્યુટ્રિશન વાળો ખોરાક કપડા અને બિલ્ડિંગ મળે તેની વ્યવસ્થા કરવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહ ફરિયાદ નિવારણ કેન્દ્ર રાખવાનું રહેશે અને આ ફરિયાદ નિવારણ કેન્દ્ર પારદર્શિતા અને એકાઉન્ટ એબીલીટી થી કામ કરે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહમાં રહેતા લોકો ના મનોરંજન અને પ્રમોદ માટે યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવાની રહેશે

નારી સંરક્ષણ ગૃહમાં સવારે દસથી બાર અને સાંજે ૪ થી ૬ સુધી માં મુલાકાત નો સમય રહેશે

એચઆઈવી એઇડ્સ જેવી ગંભીર બીમારી શારીરિક ખોડખાંપણ કે ગંભીર પ્રકારના વ્યસનથી પીડાતી મહિલાઓ માટે તેમની જરૂરિયાત પ્રમાણે ખાસ સારવારની વ્યવસ્થા કરવાની રહેશે

માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓ કે માનસિક બીમારી વાળી મહિલાઓ પણ ખાસ કાળજી અને સારવાર કરવાની રહેશેConclusion:રાજ્યના અનેક નારી સંરક્ષણ ગ્રૃહમાં યુવતીઓ ભાગી જતિ હોવાની ફરિયાદ બાદ હાઈકોર્ટમાં દાખલ જાહેરહિતની અરજી બાદ સરકાર દ્વારા નવા નિયમો બનાવ્યા છે અને સ્ટેટ લેવલ કમિટિની રચના કરવામાં આવી છે, જેના ભાગરૂપે પરિણામો સારા આવશે એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે....

બાઈટ - ઉત્કર્ષ શર્મા, સરકારી વકીલ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.