ગોમતીપુર પોલીસને બાતમી મળી હતી કે બાપુનગરના સુંદરમનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો RTO એજન્ટ ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી, ડિટેન મેમા મેળવી અને RTOની ખોટી રસીદ આપે છે. જેથી ગોમતીપુર પોલીસે H ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા એક ઓટો રિક્ષા ગુલઝારે ખોટી રસીદ દ્વારા છોડાવી હતી. પોલીસે રિક્ષાના માલિક દ્વારા આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરી અને રસીદના બારકોર્ડ સ્ટિકરને સ્કેન કરતા તેની કોઇ માહિતી પુરી ન હતી. જેથી RTOની રસીદ નકલી હોવાનું સામે આવ્યું હતું.
ડુપ્લીકેટ રસીદ આપી RTOમાંથી ગાડીઓ છોડાવવાનું કૌભાંડ - RTO
અમદાવાદ: શહેરમાં પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનોને છોડાવવા માટે RTOને બોગસ રસીદ આપતું કૌભાંડ સામે આવ્યું છે. જેથી ગોમતીપુર પોલીસે RTO એજન્ટની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપી એજન્ટે 5800 રૂપિયાનો દંડ વસૂલી અને ખોટા ડોક્યુમેન્ટ રિક્ષા ચાલકને આપ્યાં હતાં.
![ડુપ્લીકેટ રસીદ આપી RTOમાંથી ગાડીઓ છોડાવવાનું કૌભાંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4165917-thumbnail-3x2-ahd.jpg?imwidth=3840)
ગોમતીપુર પોલીસને બાતમી મળી હતી કે બાપુનગરના સુંદરમનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો RTO એજન્ટ ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી, ડિટેન મેમા મેળવી અને RTOની ખોટી રસીદ આપે છે. જેથી ગોમતીપુર પોલીસે H ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા એક ઓટો રિક્ષા ગુલઝારે ખોટી રસીદ દ્વારા છોડાવી હતી. પોલીસે રિક્ષાના માલિક દ્વારા આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરી અને રસીદના બારકોર્ડ સ્ટિકરને સ્કેન કરતા તેની કોઇ માહિતી પુરી ન હતી. જેથી RTOની રસીદ નકલી હોવાનું સામે આવ્યું હતું.
RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ, એજન્ટની ધરપકડ
આરોપી એજન્ટે 5800 રૂપિયાનો દંડ વસૂલી અને ખોટા ડોક્યુમેન્ટ રિક્ષા ચાલકને આપ્યાં હતાં
Body:પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. ગોમતીપુર પોલીસે આરટીઓ એજન્ટની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપી એજન્ટે 5800 રૂપિયાનો દંડ વસૂલી અને ખોટા ડોક્યુમેન્ટ રિક્ષા ચાલકને આપ્યાં હતાં.
ગોમતીપુર પોલીસને બાતમી મળી હતી કે બાપુનગરના સુંદરમનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો RTO એજન્ટ ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી, ડિટેન મેમા મેળવી અને RTOની ખોટી રસીદ આપે છે. જેથી ગોમતીપુર પોલીસે H ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા એક ઓટો રિક્ષા ગુલઝારે ખોટી રસીદ દ્વારા છોડાવી હતી. પોલીસે રિક્ષાના માલિક દ્વારા આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરી અને રસીદના બારકોર્ડ સ્ટિકરને સ્કેન કરતા તેની કોઇ માહિતી પુરી ન હતી. જેથી RTOની રસીદ નકલી હોવાનું સામે આવ્યું હતું.
Conclusion:RTO એજન્ટ ગુલઝારે સોનીની ચાલીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર સમીર અહેમદની પોલીસે ડિટેન કરેલી રિક્ષા છોડાવવા ડિટેન મેમો લઇ અને આરટીઓની નકલી રસીદ આપી હતી. અને 5800 રૂપિયા વસૂલ કરી લીધા હતા. આ રીતે આરોપી ગુલઝારે અન્ય કેટલાય વાહન માલિકો પાસેથી પૈસા વસૂલી ખોટી રસીદ આપી છે તેની તપાસ હાથ ધરાઇ છે તેમજ આરટીઓનો કોઇ કર્મચારી પણ આમા સંડોવાયેલો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઇ છે.