ETV Bharat / state

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન

અમદાવાદ: પર્યાવરણ બચાવવા માટેની જવાબદારી માનવજાતની છે. તેને બીજી રીતે બે ટંકનું પેટીયું રડતા ગરીબ માટે આપણે ફેંકી દીધેલા વેસ્ટ પ્લાસ્ટિક બહુ કીંમતી હોય છે.

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન.
author img

By

Published : Jun 2, 2019, 8:31 PM IST

પ્લાસ્ટિક એકત્રિત કરીને પેટિયું રળતા કેટલાક ગરીબ માટે તો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાતા નકામા પ્લાસ્ટિકને વેચી અને તેમાંથી ગુજરાન ચલાવાતું હોય છે, ત્યારે આપણે ફેંકી દીધેલા પ્લાસ્ટિક તેના માટે બે ટંકનો ભોજન બની જાય છે.

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન.

પ્લાસ્ટિક એકત્રિત કરીને પેટિયું રળતા કેટલાક ગરીબ માટે તો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાતા નકામા પ્લાસ્ટિકને વેચી અને તેમાંથી ગુજરાન ચલાવાતું હોય છે, ત્યારે આપણે ફેંકી દીધેલા પ્લાસ્ટિક તેના માટે બે ટંકનો ભોજન બની જાય છે.

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન.
Intro:સમગ્ર ભારત જ્યારે અતિશય ગરમીની અગન જ્વાળાઓમાં લપેટાઈ ગયું છે. ત્યારે પર્યાવરણ બચાવવાની આપણી સૌથી વધુ ને વધુ જવાબદારી રહે છે. જો આ જ રીતે ગરમીનો પારો વધતો રહેશે, તો ખુબ જ ઝડપથી આકાશમાંથી અગન જ્વાળાઓ વર્ષી શકે છે.

Body:પર્યાવરણ બચાવવા માટેની જેટલી જવાબદારી માનવજાતિ છે, તેને બીજી રીતે બે ટંક નું પેટીયું રડતા ગરીબ માટે આપણે ફેંકી દીધેલ વેસ્ટ પ્લાસ્ટિક બહુ કીમતી છે.

Conclusion:ત્યારે આજરોજ પ્લાસ્ટિક એકત્રિત કરીને પેટિયું રળતા કેટલાક ગરીબ માટે તો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાતા નકામા પ્લાસ્ટિકને વેચી અને તેમાંથી ગુજરાન ચલાવાતું હોય છે, ત્યારે આપણે ફેંકી દીધેલ પ્લાસ્ટિક તેના માટે બે ટંક નો ભોજન બની જાય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.