ETV Bharat / state

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચને પગે લાગીને વિનમ્રતા દર્શાવી - PM Modi Gujarat Visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Gujarat Visit) પંચાયત સંમેલનમાં મહિલા સરપંચોનું પ્રતીકરૂપે સન્માનમાં એવી એક ઘટના બની સૌ કોઈ ચોકાત રહી ગયા હતા. આ સંમેલનમાં મહિલાઓ (PM Modi at the Panchayat Sammelan) પ્રત્યે વડાપ્રધાનને કેટલું માન છે તે સ્થાપિત થયું છે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચને પગે લાગીને વિનમ્રતા દર્શાવી

author img

By

Published : Mar 12, 2022, 9:23 AM IST

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit) એરપોર્ટ પરથી ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રોડ શો દરમિયાન સતત પ્રજાને નમન કરીને પોતાની નમ્રતા દર્શાવી હતી. સાથે જ પાર્ટીમાં નાના-મોટા સૌને માન પણ આપ્યું હતું. પરંતુ અમદાવાદમાં પંચાયત સંમેલન દરમિયાન તેમણે પંચાયતી રાજમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક એવું ઉદાહરણ સામે આવ્યું કે, જેથી મહિલાઓ પ્રત્યે વડાપ્રધાનને કેટલું માન છે તે સ્થાપિત થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચને પગે લાગીને વિનમ્રતા દર્શાવી

આ પણ વાંચોઃ Pm modi Ahmedabad GMDC : પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો

મોરબીના ચમનપુરા ગામના મહિલા સરપંચને વડાપ્રધાન પગે લાગ્યા

પંચાયત સંમેલન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે (PM Modi at the Panchayat Sammelan) મહિલા સરપંચોના પ્રતીકરૂપે સન્માન કરાયું હતું. જેમાં રાજ્યના પંચાયત વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાના મોરબી જિલ્લાના ચમનપુરા ગામથી મહિલા સરપંચ શીતલ ચારોલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડાપ્રધાનના હસ્તે તેઓ સન્માન સ્વીકારવા સ્ટેજ પર આવ્યા ત્યારે તેમને વડાપ્રધાનને નમન કરીને પગે લાગવા પ્રયત્ન કર્યો હતો. સામે વડાપ્રધાને પણ મહિલા સરપંચને પોતાને પગે લાગતા રોકીને મહિલા સરપંચ કરતાં વધુ ઝૂકીને તેમના પગે લાગ્યા હતા.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અમદાવાદમાં - શાહ પણ આવશે, સંયોગ કે આયોજન?

વડાપ્રધાનનો મહિલાઓને આગળ લાવવા સતત પ્રયત્ન

એ વાત જાહેર છે કે, કેન્દ્ર સરકાર સતત મહિલાલક્ષી યોજનાઓ (Women Oriented Schemes) લાવી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના વિજયમાં મહિલાઓનો ફાળો વધુ છે. આ સંમેલનમાં પણ વડાપ્રધાને સ્થાનિક સરકારોમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણની (Respect for Women sarpanches) વાત પર ભાર મૂક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.