ETV Bharat / state

PM Modi Gujarat Visit 2022: શું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ ટોપી બનશે પહેરવેશ..? જાણો - PM Modi Gujarat Visit 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો એક ચર્ચાનો (Gujarat Assembly elections 2022) નવો વિષય બન્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને(PM Modi's Road Show) પક્ષ દ્વારા પ્રચાર પ્રસારમાં નવા પહેરશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જાણો વિગતવાર ભાજપની વિધાનસભાની ચૂંટણીને શું પહેરવેશ રણનીતિ રહેશે..?

PM Modi Gujarat Visit 2022: શું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ ટોપી બનશે પહેરવેશ..? જાણો

author img

By

Published : Mar 11, 2022, 12:32 PM IST

Updated : Mar 11, 2022, 2:06 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly elections 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે. 4 રાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયોને બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit 2022) છે. ત્યારે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા પ્રચાર પ્રસારમાં નવા પહેરશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ ફક્ત કેસ પહેરીને જોવા મળતા હતા. પરંતુ હવે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ કેસરી (BJP Workers wear Orange Hats) ટોપીમાં જોવા મળશે.

આ પણ વાંચો- Assembly Election Result 2022: જનતાએ ભાજપના ઈરાદા અને નીતિ પર મહોર મારી: PM મોદી

રોડ શોમાં પીએમ મોદીએ પહેરી ટોપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પહેલા આ પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટથી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ સુધીના રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ એરપોર્ટથી (PM Narendra Modi visits Gujarat) ખુલ્લી જીપમાં બહાર નીકળતા સાથે જ નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કેસરી ટોપી પહેરેલા જોવા મળ્યા હતા.

આપ પાર્ટીના કાર્યકર્તાઓ પણ પહેરે છે ટોપી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીના પહેરવેશ પણ ખેતી અને ગોપી છે અને ટોપીક ઉપર પણ આમ આદમી પાર્ટી અને જાડું નિશાન મૂકવામાં આવ્યું છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા વર્ષ 2022 ની ચૂંટણી અંતર્ગત ટોપીમાં ભાજપ નું નિશાન કમળ અને ભાજપા પણ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Assembly Election Result 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું 4 રાજ્યોમાં ભાજપની જીત એ ભારત સરકારની યોજનાઓની જીત

સંમેલનમાં 2 લાખ ટોપીઓનું વિતરણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ (PM Modi at GMDC Ground) ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે લાખથી વધુ લોકો હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં પણ ભાજપ પક્ષ દ્વારા તમામ સરપંચના, તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોને 2 (PM Modi's Road Show) લાખ ટોપીઓ વિતરણ કરવામાં આવ્યું છે.

સપા પાર્ટીને લાલ ટોપી, આપ પાર્ટીની સફેદ અને કમલ્મની કેસરી ટોપી

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં રાજકીય પક્ષની લાલ કલરની ટોપી છે. જ્યારે આમ આદમી પાર્ટીની સફેદ કલરની છે. જ્યારે હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ કેસરી કલરની ટોપીમાં જોવા મળશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપ પક્ષ દ્વારા અત્યારથી જ લાખોની સંખ્યામાં તૈયાર કરવામાં આવી છે. જેમાં આજે બે લાખથી વધુ ટોપી અને વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન 25 થી 30 લાખ ટોપીઓ વિતરણ થાય તેવી શક્યતા છે.

Last Updated : Mar 11, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.