ETV Bharat / state

જમાલપુરમાં પાછલા 8 દિવસથી કોરોનાનો કેસ ન નોંધાયો હોવા છતા પોળને માઈક્રો કન્ટેનમેન્ટમાં રખાતા વિવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર વોર્ડમાં જે માઈક્રો કન્ટેનમેન્ટ સોસાયટી કે બ્લોક જાહેર કરવામાં આવ્યા છે તેમાં છેલ્લા 8 દિવસથી એકપણ કેસ કોરોનાનો નોંધાયો ના હોવાથી સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ વિસ્તારોને મુક્ત કરવા માગ કરાઇ હતી.

હઅમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ
વઅમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ
author img

By

Published : Jun 1, 2020, 6:05 PM IST

અમદાવાદ: જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જૂનથી અનલૉક-1નો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક સોસાયટી કે બ્લોકને માઈક્રો-કન્ટેનમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

જો કે જમાલપુર વિસ્તારમાં પાછલા 8 દિવસથી એકપણ કેસ ન નોંધાયો હોવાથી તે બ્લોક કે પોળને માઈક્રો-કન્ટેનમેન્ટમાંથી દૂર કરવા રજૂઆત કરાઈ છે.

ગઅમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ
અમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર વોર્ડમાં જે માઈક્રો કન્ટેનમેન્ટ સોસાયટી કે બ્લોક જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પાછલા 8 દિવસથી એકપણ કેસ કોરોનાનો નોંધાયો ન હોવા છતાં તેને માઈક્રો કન્ટેનમેન્ટમાં રાખવાથી સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ સોસાયટી, પોળ અને બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવાની માગ કરી હતી.

જમાલપુર વોર્ડમાં કોર્પોરેશનને માત્ર વસ્તી ગીચતાના આધારે તાળની શેરી, શાલવીની પોળ, મિલ કમ્પાઉન્ડ અને કાજીના ધાબાને માઈક્રો-કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે.

કોરોના લૉકડાઉનને લીધે અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો વીજળીનું બિલ ભરી શકશે નહીં અને માટે જમાલપુર-ખડીયાના MLA, દરિયાપુરના ધારાસભ્ય ગયાસુદીન શેખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ શશાંક પટેલે ટોરેન્ટ પાવરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.