અમદાવાદ 36મી નેશનલ ગેમ્સમાં હોકીની સ્પર્ધાના(hockey competition)ત્રીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ(Dhyan Chand Hockey Ground) ખાતે કુલ ચાર મેચ રમવામાં આવી હતી. જેમાં પ્રથમ મેચ હોકી પુરુષ ટીમનો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાયેલો હતો. જેમાં કર્ણાટકની ટીમ 5-1 ગોલ સાથે વિજેતા બની હતી.
હોકી કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાઈ નેશનલ ગેમ્સ 2022(National Games ) અંતગર્ત રાજકોટમાં પ્રથમ મેચ હોકી પુરુષ ટીમનો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાઈ હતી. જેમાં કર્ણાટકની ટીમ 5 - 1 ગોલ સાથે વિજેતા(winning team) બની હતી.
1 કર્ણાટક 05 તમિલનાડુ 01
2 ઉત્તરપ્રદેશ 04 ઝારખંડ 01
3 મહારાષ્ટ્ર 03 હરિયાણા 01
4 બંગાળ 08 ગુજરાત 02