ETV Bharat / state

ગુજરાત પ્રદેશ NSUIના નવા પ્રમુખે પદ ગ્રહણ કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Gujarat Congress)સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાત NSUIના નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાત NSUIમાં (New President of Gujarat NSUI) નરેન્દ્ર સોલંકી અને સિવાયના નવા પ્રમુખોએ ચાર્જ સંભાળ્યો છે. પદ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહીતના નેતાઓ હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ NSUIના નવા પ્રમુખે પદ ગ્રહણ કર્યા
ગુજરાત પ્રદેશ NSUIના નવા પ્રમુખે પદ ગ્રહણ કર્યા
author img

By

Published : Jul 2, 2022, 8:37 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Gujarat Congress)રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવા જોર આપી રહી છે. તેના ભાગરૂપે આજે ગુજરાત NSUIના નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં નરેન્દ્ર સોલંકી એને સિવાયના નવા પ્રમુખોએ ચાર્જ(New President of Gujarat NSUI) સંભાળ્યો છે. એની સિવાય આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં નરેન્દ્ર સોલંકીની નિમણૂક નવા NSUI પ્રમાણે કરવામાં (NSUI Gujarat)આવી છે. નરેન્દ્ર સોલંકી પદગ્રહણ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર યુદ્ધ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ NSUIના પૂર્વ પ્રમુખ હાજર રહ્યા હતા.

NSUI

વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે હર હંમેશા લડત આપતા રહીશું - નરેન્દ્ર સોલંકી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા એક હોસ્ટેલમાં રહી આગળ વધનાર વિદ્યાર્થીને એને પ્રમુખ બનાવ્યો તે બદલ શીર્ષર્થ નેતૃત્વનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે લડવા કાર્યરત રહેશે. શિક્ષણનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તે મુદ્દે પણ લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે નરેન્દ્ર સોલંકી એ કહ્યું કે ઘર ઘર સુધી કોંગ્રેસને વિચારધારા પહોંચે તેવો પ્રયત્ન કરીશું. ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે હર હંમેશા લડત આપતા રહીશું.

આ પણ વાંચોઃ જૂથવાદમા ઘેરાયેલી કોંગ્રેસ યુવાઓનું સાંભળતી નથી : કોંગ્રેસ યુવા નેતા

નરેન્દ્ર સોલંકીનો પધગ્રહણ કાર્યક્રમ - NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદનને જણાવ્યું હતું કે નરેન્દ્ર સોલંકીનો પધગ્રહણ કાર્યક્રમ હતો. સાથે જ NSUIદ્વારાનો ડ્રગ્સ કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું છે. એક નંબર અમે લોકો જાહેર કરીશું જેમાં જ્યાં પણ ડ્રગ્સ વેચાતું હશે તો એની સામે અમે કામ કરીશું. આ ઉપરાંત શિક્ષણના મુદ્દાને પણ લઈને અમારા કાર્યક્રમો કરતા રહીશું. ત્યારે NSUIમાં ભંગાણ પડી છે તે મામલે તેમણે જણાવ્યું હતું કે જે કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે તે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કોઈ પદ ઉપર નથી. દિલ્હીમાં બધાના ઇન્ટરવ્યૂમાં ભાગ લેનાર બધા છે જે નથી આવ્યા એમની વાત જ ન આવે ઇન્ટરવ્યૂમાં હાઈ પરફોર્મ આધારિત નિયુક્તિઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Congress Protest for inflation: કોંગ્રેસે બાળેલા પૂતળા પર પોલીસ પૂતળું શોધવા કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી, કોંગ્રેસ નોંધાવશે પોલીસ સામે ફરિયાદ

300 જેટલા કાર્યકરો NSUI માંથી રાજીનામાં આપ્યા - એક તરફ NSUI નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં 100 જેટલા ABVPના કાર્યકરો પણ NSUIમાં જોડાયા હતા. ત્યારે બીજી તરફ 300 જેટલા કાર્યકરો NSUI માંથી રાજીનામાં આપ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ જેવી સ્થિતિ હાલ વિદ્યાર્થી સંગઠનોમાં પણ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.